ગુરુવાર, 23 જાન્યુઆરી 2025

વૃષભ - લગ્‍ન અને દાંપત્ય જીવન

વિવાહના સંબંધમાં વૃષભ રાશી વૃશ્ચિકને પોતાની તરફ આકર્ષે છે. તેમની નજરમાં વૃશ્ચિક મુખ્‍ય છે. આમ તો કન્‍યા રાશી સાથે તેમના સંબંધ રોમાંટિક હોય છે પરંતુ તે કાયમી નથી રહેતા. કન્‍યા રાશી પોતેજ સંબંધ તોડી નાખે છે. વૃષભ પ્રેમના સંબંધમાં ગૃહાભિમુખ હોય છે. વૃષભ રાશીનો પુરૂષ દરેક વસ્‍તુના ઉત્તમ સ્‍વરૂપને મેળવવા ઇચ્‍છે છે. તેમાં ભોજન અને સેક્સ બનેની ભૂખ વધારે હોય છે. તેઓને પૂર્ણ આત્‍મસમર્પણ જોઇએ છે. પૂર્ણ ભોજન અને પૂર્ણ કામ-તૃપ્‍ત‍િ બંનેની વધારે જરૂરત હોય છે. પોતાની પત્‍નીની સેક્સ પ્રત્‍યે ઉદાસીનતાથી તેને ક્રોધ આવે છે. તેમનો સેક્સ વ્‍યવહાર ઘણો કઠોર હોય છે. સેક્સ પ્રિય પત્‍ની કે પ્રેમ‍િકા તેને વધારે ગમે છે અને તેના માટે તેઓ બધુંજ કરે છે. વૃષભ રાશીના સ્‍િત્ર-પુરૂષ બંનેને સર્વોત્તમના આકાંક્ષી અને સેક્સ ના ભૂખ્યા હોય છે. લગ્ન જીવનમાં પતિ-પત્‍ની વચ્‍ચે ચક-મક ચાલ્યાજ કરે છે. છતાં એક-બીજો છોડતા નથી ખટપટ બાદ ફરીથી તેઓ એક થઇ જાય છે.
biodata-maker

દૈનિક જન્માક્ષર

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3  અસરકારક ટિપ્સ
વાળ કાળા કરવા એ એક સામાન્ય સમસ્યા બની જાય છે, ખાસ કરીને જેમ જેમ આપણી ઉંમર થાય છે. જો કે, ...

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ ...

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે  થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર
અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ખાર સ્થિત મકાનમાં ચોરીની ઘટના સામે આવી છે. પોલીસે આરોપીની ધરપકડ ...

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના ...

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત,  એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત
અંકલેશ્વરના નેશનલ હાઈવે નંબર-48 પર મુંબઇ જતા બાકરોલ બ્રિજ પાસે ગોઝારો અકસ્માત સર્જાયો છે. ...

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું ...

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો
આગામી દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ મંગળવારે પાર્ટીનું કૈપેન ગીત લોન્ચ ...

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા
આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેવાનો છે. તમારા વિવાહિત જીવનમાં મધુરતા રહેશે. ત્વચાની ...

Guruwar Upay- ગુરુવારે કેળાના પાન પર કપૂર સળગાવીએ તો શું ...

Guruwar Upay- ગુરુવારે કેળાના પાન પર કપૂર સળગાવીએ તો શું થાય છે?
જો ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજા દરમિયાન ભગવાન વિષ્ણુની સામે કપૂરનો દીવો પ્રગટાવવામાં આવે ...

23 January નુ રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે ...

23 January નુ રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે લક્ષ્મીજીનો આશીર્વાદ
આજનો દિવસ તમારા માટે ખુશીઓથી ભરેલો રહેશે. તમારું કોઈ કામ જે લાંબા સમયથી પૂરું નહોતું થઈ ...

મહાકુંભના મેળામાં સાસુ ખોવાય ગઈ તો ધ્રુસકે-ધ્રુસકે રડવા ...

મહાકુંભના મેળામાં સાસુ ખોવાય ગઈ તો ધ્રુસકે-ધ્રુસકે રડવા માંડી વહુ, Viral Video જોઈને યુઝર્સ બોલ્યા - શુ આજના જમાનામાં પણ હોય છે આવી વહુ ?
Mahakumbh Viral Video - સોશિયલ મીડિયા પર વાયરલ આ વીડિયો જોઈને લોકોને સુખદ આશ્ચર્ય થઈ ...

Mahakumbh 2025 - મહાકુંભમાં દેવી-દેવતાઓ કયુ રૂપ લઈને આવે છે ...

Mahakumbh 2025 - મહાકુંભમાં દેવી-દેવતાઓ કયુ રૂપ લઈને આવે છે  ? જો તમને તેમની પાસેથી કોઈ વસ્તુ મળે, તો બદલાઈ જશે તમારું નસીબ
12 વર્ષ પછી, સંગમ શહેરમાં મહાકુંભનું આયોજન થઈ રહ્યું છે. પહેલું અમૃત સ્નાન પૂર્ણ થયું, ...

IITan Baba મુશ્કેલીમાં, શું પોલીસ કાર્યવાહી કરશે? સાંસદે ...

IITan Baba મુશ્કેલીમાં, શું પોલીસ કાર્યવાહી કરશે? સાંસદે યુપી સરકારને અપીલ કરી
IITan Baba મુશ્કેલીમાં, શું પોલીસ કાર્યવાહી કરશે? સાંસદે યુપી સરકારને અપીલ કરી