Astro Faladesh

સોમવાર, 13 એપ્રિલ 2026

વૃષભ - સ્‍વભાવની ખામી

વૃષભ રાશીને ધાક ધમકી આપવી મતલબ સંકટને આમંત્રણ આપવા બરોબર છે. ક્રોધમાં આ લોકો ગમેતે હદ પાર કરી નાખે છે. પોતે ઝગડા નથી કરતા પરંતુ કોઇ ઝગડો કરે તો તેને સજા આપ્યા વગર છોડતા નથી. આ રાશી વાળા સ્‍વભાવથી આળસુ અને જીદ્દી હોય છે. તેઓ અન્‍ય કરતા વધારે રૂઢીવાદી હોય છે. જમવામાં તેઓ કંટ્રોલ નથી રાખતા. તેઓ પોતાને મહાન સમજે છે. બીજાની સફળતાને જોઇએ તેમની જગ્યાએ જવાની તેઓ કલ્‍પના કરે છે. તેઓ ઇર્ષા કરતા નથી પરંતુ પોતે પણ તેવી સફળતા મેળવવા લલચાય છે. તેઓ એક બાજુ સહનશીલ તથા સહાનુભુતિ વાળા હોય છે પરંતુ પોતાની ભાવનાને અસર થતા તેનો સ્‍વભાવ બદલી જાય છે. ઉપાય- વૃષભ રાશીની વ્‍યક્તિને દુખ થતા સંકટ ચોથ, પ્રદોષ, રામાયણના પાઠ, ગાયત્રીના જાપ, અથવા મંગળવારે ઉપવાસ કરવા જોઇએ. શુક્રવારનું વ્રત અને શંકરની ઉપાસના પણ શુભ ફળ આપે છે. સફેદ વસ્‍તુઓ ચોખા, દૂધ, સફેદ વસ્‍ત્રનું દાન કરવાથી સારૂ રહે છે. ૐ હ્રાં હ્રીં હ્રૌં સઃ શુક્રાય નમઃ - મંત્રના ૧૬૦૦૦ જાપ કરવાથી મનની ઇચ્‍છા પૂરી થઇ શકે છે.
biodata-maker

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા
દાદા (પૌત્રને)- તારા શિક્ષક આવી રહ્યા છે, જા અને છુપાઈ જા. પૌત્ર- તમે પહેલા છુપાઈ ...

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો ...

મંગળવારે કરો આ 5 ઉપાય,  ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ
મંગળવારે હનુમાનજીની પૂજા કરવાની સાથે, તમે કેટલાક સરળ ઉપાયો કરીને પણ જીવનમાં સુખ અને ...

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ...

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે
ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો ના નવા સીજનમાં પહેલા ગેસ્ટના રૂપમાં ભાગ લેવા પહોચેલ સલમાને ...

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ -  શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે
ગુજરાતી જોક્સ - ચિન્ટુ – પપ્પુ, કૃપા કરીને આજે મને તમારી સાયકલ આપો. પપ્પુ – ...

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

ગુજરાતી જોક્સ -  તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ
ગુજરાતી જોક્સ - એક સુંદર છોકરી તેના બોયફ્રેન્ડ સાથે ફરતી હતી... માતાએ તેને બજારમાં ...

IPL માં વિરાટ કોહલી થી આગળ નીકળી ગયો શુભમન ગીલ, LSG ...

IPL માં વિરાટ કોહલી થી આગળ નીકળી ગયો શુભમન ગીલ,  LSG વિરુદ્ધ મેચમાં મેળવ્યો આ મોટો મુકામ
શુભમન ગિલે IPLમાં પાછળ છોડી દીધો, LSG સામેની મેચમાં મોટો માઈલસ્ટોન હાંસલ કર્યો Shubman ...

MI vs RCB: આરસીબીએ મુંબઈ ઈન્ડિયન્સને 18 રને હરાવીને મેળવી ...

MI vs RCB: આરસીબીએ મુંબઈ ઈન્ડિયન્સને 18 રને હરાવીને મેળવી સિઝનની ત્રીજી જીત
MI vs RCB Highlights: IPL 2026 ની 20મી મેચ આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈ ...

તેમના ગીત હંમેશા ગૂંજતા રહેશે, દિગ્ગજ ગાયિકા આશા ભોંસલેનાં ...

તેમના ગીત હંમેશા ગૂંજતા રહેશે, દિગ્ગજ ગાયિકા આશા ભોંસલેનાં નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
Asha Bhosle Death: પ્રખ્યાત ગાયિકા આશા ભોંસલેનું આજે, રવિવાર, 12 એપ્રિલના રોજ 92 વર્ષની ...

MI vs RCB IPL 2026-મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત શાનદાર રહી, ...

MI vs RCB  IPL 2026-મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત શાનદાર રહી, રોહિત અને રિકેલ્ટને સારી બેટિંગ કરી
IPL 2026 ની 20મી મેચ આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાશે. મુંબઈ ઈન્ડિયન્સનો મુકાબલો ...

LSG vs GT Live Cricket Score - લખનૌને પહેલો ફટકો પડ્યો; ...

LSG vs GT Live Cricket Score - લખનૌને પહેલો ફટકો પડ્યો; મિશેલ માર્શ પેવેલિયન પરત ફર્યો
IPL 2026 માં આ "સુપર સન્ડે" (11 એપ્રિલ) ના રોજ, ડબલ-હેડર રમાશે. દિવસની પહેલી મેચમાં, લખનૌ ...