શુક્રવાર, 2 જાન્યુઆરી 2026

કન્યા - પ્રેમ સંબંધ

કન્‍યા રાશીની વ્‍યક્તિના મનમાં પ્રેમની સાથે જવાબદારીની ભાવના પણ રહે છે. તેઓ પ્રેમને શિક્ષણ, સાહસ અને જવાબદારી માને છે. તેમના વિચારો મુજબ પ્રેમ અને સેક્સ શારીરિક નહીં પણ માનસિક પ્રક્રિયા છે. તેઓ ગુણ ઉપર વધારે ધ્‍યાન આપે છે, આ કારણે તેઓ લક્ષ્‍ય થી દૂર રહે છે. વિજાતીય સંબંધ - કન્‍યા રાશી પોતાના પ્રમાણમાં મોટી ઉંમરને વધુ પસંદ કરે છે. તેમના મનમાં અજ્ઞાન તરફ ભય રહેલો હોય છે. તેમને હંમેશા સુરક્ષાની જરૂરીયાત હોય છે. માનસિક રૂપથી તેઓ વૃશ્ચિક તરફ અને શારીરિક રીતે મકર તરફ આકર્ષિત થાય છે. જે સફળ રહે છે.
biodata-maker

દૈનિક જન્માક્ષર

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા
દાદા (પૌત્રને)- તારા શિક્ષક આવી રહ્યા છે, જા અને છુપાઈ જા. પૌત્ર- તમે પહેલા છુપાઈ ...

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો ...

મંગળવારે કરો આ 5 ઉપાય,  ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ
મંગળવારે હનુમાનજીની પૂજા કરવાની સાથે, તમે કેટલાક સરળ ઉપાયો કરીને પણ જીવનમાં સુખ અને ...

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ...

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે
ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો ના નવા સીજનમાં પહેલા ગેસ્ટના રૂપમાં ભાગ લેવા પહોચેલ સલમાને ...

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ -  શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે
ગુજરાતી જોક્સ - ચિન્ટુ – પપ્પુ, કૃપા કરીને આજે મને તમારી સાયકલ આપો. પપ્પુ – ...

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

ગુજરાતી જોક્સ -  તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ
ગુજરાતી જોક્સ - એક સુંદર છોકરી તેના બોયફ્રેન્ડ સાથે ફરતી હતી... માતાએ તેને બજારમાં ...

ઈન્દોરમાં કેવી રીતે થયા 11 લોકોના મોત, પાણી લેબ રિપોર્ટમાં ...

ઈન્દોરમાં કેવી રીતે થયા 11 લોકોના મોત, પાણી લેબ રિપોર્ટમાં થયો પુરો ખુલાસો
ઇન્દોરમાં દૂષિત પાણી પીવાથી થયેલા મૃત્યુ અંગેનો પ્રાથમિક અહેવાલ હવે જાહેર કરવામાં આવ્યો ...

ગેરકાયદેસર રોક બ્લાસ્ટિંગના કારણે બેંગલુરુમાં ચાર દીપડાના ...

ગેરકાયદેસર રોક બ્લાસ્ટિંગના કારણે બેંગલુરુમાં ચાર દીપડાના મોત થયા છે, જેમાં એક ગર્ભવતી માદા
બેંગલુરુના કાગલીપુરા રેન્જના બસવનપુરા જંગલમાં ચાર દીપડાના મૃતદેહ મળી આવ્યા છે. ચારેય ...

Switzerland Bar Fire: નવા વર્ષની ઉજવણી બની માતમ, 40 લોકોના ...

Switzerland Bar Fire: નવા વર્ષની ઉજવણી બની માતમ, 40 લોકોના મોત, 115 ઘાયલ
સ્વિટ્ઝર્લૅન્ડમાં એક બારમાં નવા વર્ષની ઉજવણી ચાલી રહી હતી ત્યારે આગ ફાટી નીકળી હતી. ...

Mehsana News : શેરબજારમાં નફો કરાવવાની લાલચ આપીને છેતરપિંડી ...

Mehsana News : શેરબજારમાં નફો કરાવવાની લાલચ આપીને છેતરપિંડી કરનાર ગેંગ પર ED ની છાપામારી, કરોડોની મિલકત જપ્ત, PMLA હેઠળ કાર્યવાહી
શેરબજારમાં મોટા નફાની લાલચ આપીને લોકોને કરોડો રૂપિયાની છેતરપિંડી કરનારી ગેંગ સામે ...

ક્યારે શરૂ થશે બુલેટ ટ્રેન, ક્યાંથી ક્યાદોડશે અને કયા ...

ક્યારે શરૂ થશે બુલેટ ટ્રેન, ક્યાંથી ક્યાદોડશે અને કયા સ્ટેશનો પર તે રોકાશે? રેલ્વે મંત્રીએ પોતે આપી અપડેટ
રેલવે મંત્રીના સૌજન્યથી તમામ અપડેટ્સ જાહેર કરવામાં આવ્યા છે. અશ્વિની વૈષ્ણવે જણાવ્યું ...