Astro Faladesh

કન્યા - આજીવિકા અને ભાગ્ય

કન્‍યા રાશીની વ્‍યક્તિને ક્યા ક્ષેત્રમાં સફળતા મળશે તે જન્‍મ કુંડળી જોયા પછી જાણવા મળે. પરંતુ તેઓ સલાહકાર, તંત્રી, પત્રકાર, અને અધ્‍યાપકનું કાર્ય સારી રીતે કરી શકે છે. ધનના મહત્‍વને સારી રીતે સમજે છે. અને તેના પર નિયંત્રણ કરવો પસંદ છે. માટે તેઓ ખજાનચી તથા આર્થિક નિયંત્રણના પદ ઉપર સફળતા મેળવી શકે છે. વિદેશના સંવાદદાતાના રૂપમાં તેઓ સારૂ નામ મેળવી શકે છે. ફોટોગ્રાફર અને સંગીતનું જ્ઞાન સારૂ હોય છે. તેઓ મુનીમ, લાઇબ્રેરીયન, રેકોર્ડ કીપર થઇ શકે છે.
biodata-maker

દૈનિક જન્માક્ષર

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા
દાદા (પૌત્રને)- તારા શિક્ષક આવી રહ્યા છે, જા અને છુપાઈ જા. પૌત્ર- તમે પહેલા છુપાઈ ...

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો ...

મંગળવારે કરો આ 5 ઉપાય,  ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ
મંગળવારે હનુમાનજીની પૂજા કરવાની સાથે, તમે કેટલાક સરળ ઉપાયો કરીને પણ જીવનમાં સુખ અને ...

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ...

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે
ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો ના નવા સીજનમાં પહેલા ગેસ્ટના રૂપમાં ભાગ લેવા પહોચેલ સલમાને ...

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ -  શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે
ગુજરાતી જોક્સ - ચિન્ટુ – પપ્પુ, કૃપા કરીને આજે મને તમારી સાયકલ આપો. પપ્પુ – ...

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

ગુજરાતી જોક્સ -  તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ
ગુજરાતી જોક્સ - એક સુંદર છોકરી તેના બોયફ્રેન્ડ સાથે ફરતી હતી... માતાએ તેને બજારમાં ...

ઘરમાં ડિઝિટલ લૉક અને લોખંડની જાળી બની મોત, ઈન્દોર પુગલિયા ...

ઘરમાં ડિઝિટલ લૉક અને લોખંડની જાળી બની મોત, ઈન્દોર પુગલિયા પરિવારના 8 સભ્યોના જીવતા બળી જવાથી મોત
Indore Fire Tragedy :મધ્યપ્રદેશના ઇન્દોરમાં આવેલા બ્રજેશ્વરી એનેક્સ વિસ્તારમાં બુધવારે ...

Delhi Fire: બાળકોને પહેલા માળેથી ફેંક્યા, આગ અને ધુમાડાથી 9 ...

Delhi Fire: બાળકોને પહેલા માળેથી ફેંક્યા, આગ અને ધુમાડાથી 9 લોકોના મોત, દિલ્હી અગ્નિકાંડની ભયાનક તસ્વીરો
બુધવારે દિલ્હીના પાલમ વિસ્તારમાં એક દુ:ખદ ઘટના બની. એક બહુમાળી ઇમારતમાં ભીષણ આગ લાગી. ...

'જગ લાડકી' જહાજ ભારત પહોંચ્યું, યુએઈથી હોર્મુઝ થઈને 80886 ...

'જગ લાડકી' જહાજ ભારત પહોંચ્યું, યુએઈથી હોર્મુઝ થઈને 80886 મેટ્રિક ટન ક્રૂડ ઓઈલ સુરક્ષિત રીતે લાવ્યું.
ઈરાન-ઈઝરાયલ યુદ્ધથી સર્જાયેલી પરિસ્થિતિ વચ્ચે, ભારત માટે રાહતના સમાચાર છે. ભારતીય ...

યોગી સરકારનો એક મોટો નિર્ણય, ઇંડાની હવે સમાપ્તિ તારીખ હોવી ...

યોગી સરકારનો એક મોટો નિર્ણય, ઇંડાની હવે સમાપ્તિ તારીખ હોવી જરૂરી છે, જે 1 એપ્રિલથી અમલમાં
સરકાર માને છે કે આ નિયમ લાગુ કરવાથી બજારમાં તાજા અને સુરક્ષિત ઈંડા ઉપલબ્ધ થશે. લોકો ચિંતા ...

દક્ષિણ ગુજરાતના રસ્તાઓનો થશે કાયાકલ્પ: મુખ્યમંત્રીએ રૂ. ...

દક્ષિણ ગુજરાતના રસ્તાઓનો થશે કાયાકલ્પ: મુખ્યમંત્રીએ રૂ. 1185 કરોડનું પેકેજ કર્યું જાહેર
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દક્ષિણ ગુજરાતના પ્રવાસન અને આર્થિક વિકાસને વેગ આપવા ...