સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. મારુ ગુજરાત
  3. વડોદરા સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 12 માર્ચ 2024 (18:24 IST)

TV જોતા-જોતા આવ્યું મોત

Heart Attack
-યુવક બેભાન થઇ ઢળી પડતા
-સારવાર માટે લઈ જતા પહેલા જ યુવકનુ મોત 
-ટીવી જોતા જોતા જ ઢળી પડ્યો 
 
 
વડોદરા શહેરના ન્યુ VIP રોડ ખોડિયાર નગર ખાતે રહેતો 28 વર્ષીય યુવક જમીને TV જોતો હતો. તે દરમિયાન હૃદય રોગનો હુમલા આવતા યુવક બેભાન થઇ ઢળી પડતા તાત્કાલિક યુવકને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો. તેને સારવાર માટે લઈ જતા ટાળે તે પહેલા જ યુવકનુ મોત થઈ ગઈ હતી. 
 
મળતી માહિતી મુજબ વડોદરા શહેરના ન્યુ VIP રોડ ખોડિયાર નગર ખાતે એક યુવક નામ વિનોદ ત્રિભુવન જેની ઉમર 28 વર્ષની હતી ગઈ રાત્રે જમીને Tv જોઈ રહ્યા હતા  અચાનક વિનોદને છાતીમાં તીવ્ર દુખાવા થતા તે ટીવી જોતા જોતા જ ઢળી પડ્યો હતો. 


Edited By-Monica sahu