0
ખેડૂત આંદોલન : એ તસવીર જે ભારતમાં ખેડૂતોની સ્થિતિ રજૂ કરે છે
ગુરુવાર,ડિસેમ્બર 3, 2020
0
1
ભોપાલ ગૅસ દુર્ઘટનાને 35 વર્ષ થઈ ગયાં છે. 2-3 ડિસેમ્બર, 1984ની રાતે થયેલી આ દુર્ઘટનામાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા હતા.
1
2
છ ફૂટ લાંબા સંદીપ સિંહ ફતેહગઢ સાહિબથી વીસ લોકો સાથે પ્રદર્શનમાં સામેલ થવા આવ્યા છે. વીસ લોકોનું જૂથ બે ટ્રૉલીમાં આવ્યું છે.
2
3
ભારતીય હવમાના વિભાગ પ્રમાણે નિવાર હવે કમજોર પડી ગયું છે.
હવામાન વિભાગ પ્રમાણે આગામી થોડા કલાકોમાં હવાની ગતિ 100-110 કિલોમિટર પ્રતિ કલાકથી ઘટીને 65-75 કિલોમિટર પ્રતિ કલાક થઈ જશે, જોકે આમ છતાં ખતરો હજી ટળ્યો નથી.
3
4
અહમદ પટેલને કૉંગ્રેસમાં હંમેશાં સંગઠનના માણસ ગણવામાં આવતા હતા. 1985માં રાજીવ ગાંધીએ ઑસ્કાર ફર્નાન્ડિઝ અને અરુણ સિંહની સાથે તેમને પોતાના સંસદીય સચિવ બનાવ્યા ત્યારે તેઓ પહેલી વખત ચર્ચામાં આવ્યા હતા.
4
5
શોધકર્તાઓનું કહેવું છે કે કોરોના વાઇરસથી સંક્રમિત થયા બાદ લોકોમાં પ્રૉટેક્ટિવ ઍન્ટી બૉડી બહુ ઝડપથી ઓછાં થઈ જાય છે.
5
6
શુક્રવાર,નવેમ્બર 20, 2020
મેરિકામાં નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઇડન વ્હાઇટ હાઉસ પહોંચશે પછી ભારત અને અમેરિકા સાથેના સંબંધો પર શું બદલાવ આવશે? આ સવાલ રાજકીય વર્તુળોમાં સપાટી પર આવવા લાગ્યો છે.
6
7
દિવાળીના દિવસો છે. લોકો રજા માણી રહ્યા છે, અમદાવાદના રસ્તાઓ તો ખાલીખમ દેખાઈ રહ્યા છે. જોકે રસ્તા પર ઊભા કરાયેલા કોરોના ટેસ્ટિંગ માટેના તંબુઓમાં લોકોની લાઇનો લાગી છે.
7
8
પશ્ચિમ બંગાળના ભાજપ પ્રમુખ દિલીપ ઘોષે જણાવ્યું કે જો આગામી સમયમાં રાજ્યમાં ભાજપની સરકાર બનશે તો તેઓ પશ્ચિમ બંગાળમાં ગુજરાત મૉડલ લાગુ કરશે.
8
9
સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, મુંબઈ પોલીસ રિપબ્લિક ટીવી ચેનલના સંપાદક અર્ણવ ગોસ્વામીના ઘરે પહોંચી અને તેમને પોલીસવાનમાં બેસાડી પોતાની સાથે લઈ ગઈ છે. દરમિયાન સમાચાર એજન્સી પીટીઆઈ મુજબ મુંબઈ પોલીસે 53 વર્ષીય ઇન્ટિરિયર ડિઝાઈનરની કથિત આત્મહત્યાના કેસમાં ...
9
10
ગુજરાતી ફિલ્મજગતના દિગ્ગજ અભિનેતા નરેશ કનોડિયાનું નિધન થયું છે, થોડા દિવસો અગાઉ તેઓ કોરોના વાઇરસથી સંક્રમિત થયા હતા અને સારવાર હેઠળ હતા.
10
11
અમેરિકામાં નાગરિકત્વ આપવા માટેનો કાર્યક્રમ વ્હાઇટ હાઉસમાં યોજાયો તેમાં પાંચ લોકો હાજર હતા. તેમાંથી એકે સૌનું ખાસ ધ્યાન ખેંચ્યું હતું: ભારતમાંથી અમેરિકા ગયેલા સૉફ્ટવેર ડેવલપર સુધા સુંદરી નારાયણ. તેમણે ચમકતી ગુલાબી સાડી પહેરી હતી અને ગૌરવપૂર્ણ હાસ્ય ...
11
12
કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનનું ગુરુવારે નિધન થઈ ગયું. તેમના પુત્ર અને સાંસદ ચિરાગ પાસવાને ટ્વીટ કરીને આની જાણકારી આપી. રામવિલાસ પાસવાન મોદી સરકારમાં ઉપભોક્તા મંત્રી હતા. લાંબા સમયથી તેમની તબિયત સારી નહોતી ચાલી રહી અને દિલ્હીની ઍસ્કૉર્ટ્સ ...
12
13
સોમવાર,સપ્ટેમ્બર 28, 2020
લાહોર સેન્ટ્રલ જેલમાં 23 માર્ચ, 1931ની શરૂઆત એક સામાન્ય દિવસની જેમ જ થઈ હતી. ફરક માત્ર એટલો હતો કે સવારેસવારે જોરદાર વાવાઝોડું આવ્યું હતું. જોકે કેદીઓને થોડી નવાઈ લાગી, જ્યારે ચાર વાગ્યે વૉર્ડન ચરતસિંહે તેમને આવીને કહ્યું કે તેઓ પોતપોતાની ઓરડીમાં ...
13
14
બુધવાર,સપ્ટેમ્બર 23, 2020
જુ સેમસનનું પાવર હિટિંગ, સ્મિથનું આક્રમણ, આર્ચરનો ઝંઝાવાત એટલે રાજસ્થાનનો રૉયલ વિજય. ચેન્નાઈ સુપર કિંગ્સના બોલર્સ લાચાર બની ગયા, આઇપીએલની સિઝનમાં પહેલી વાર 200નો આંક પાર.
14
15
મંગળવાર,સપ્ટેમ્બર 15, 2020
ટી20 ક્રિકેટમાં આક્રમક રમત તો મેચના પ્રારંભથી જ દાખવવી પડતી હોય છે પરંતુ અંતિમ ઓવરોમાં તો બૅટ્સમૅનની આક્રમક બૅટિંગ વધારે તેજ બની જતી હોય છે. આ જ વાત ઇન્ડિયન પ્રીમિયર લીગમાં પણ જોવા મળે છે. અને IPLમાં તો છેલ્લી પાંચ ઓવરમાં જે ગતિથી રન બને છે તેની ...
15
16
સોમવાર,સપ્ટેમ્બર 14, 2020
નોરતાંને ગણતરીના દિવસો બાકી છે. સામાન્ય રીતે આ દિવસોમાં ગુજરાત અને મુંબઈમાં ધમધમાટ હોય.
ચણીયાચોળીની ખરીદીઓ ચાલુ થઈ ગઈ હોય, ગરબાના વર્ગોમાં છેલ્લા તબક્કાની રિહર્સલ ચાલુ હોય. ગરબાના આયોજકો પણ તેમની તૈયારીઓમાં લાગી ગયા હોય, વગેરે વગેરે.
16
17
શુક્રવાર,સપ્ટેમ્બર 11, 2020
કંગના રનૌતે મુંબઈ પહોંચતાં જ મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેને ચેતવણી આપતાં કહ્યું, "આજે મારું ઘર તૂટ્યું, કાલે તારો ઘમંડ તૂટશે."
17
18
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 12 મેના રોજ લૉકડાઉનને કારણે દેશની ઝડપથી ઘટતી અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે 20 લાખ કરોડ રૂપિયાના એક મોટા આર્થિક પૅકેજની જાહેરાત કરી હતી. તેને દેશની જીડીપીના 10 ટકા ગણાવાયું હતું.
18
19
એક સમયે બિઝનેસ માટે પ્રથમ પસંદ ગણાતું ગુજરાત તાજેતરમાં જ જાહેર થયેલા 'ઇઝ ઑફ ડુઇંગ'ના રૅન્કિંગમાં 10મા ક્રમે ધકેલાઈ ગયું છે.
19