0
ડાયમંડ બુર્સ: નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રૉજેક્ટની મોટા ભાગની ઑફિસો કેમ ખાલી
સોમવાર,ઑગસ્ટ 5, 2024
0
1
આજના આર્થિક વાતાવરણમાં, મોટાભાગના લાંબા ગાળાની હોમ લોન લેનારાઓના મનમાં જે પ્રશ્ન ઉદ્ભવે છે તે છે: શું લોનની વહેલી ચુકવણી કરી દેવી વધુ સારું છે કે તેની આખી મુદત પ્રમાણે તેને ચૂકવવી એ વધુ સારું છે?
1
2
‘ઘરમાં ચોર ઘૂસ્યા છે? અને તમે ઘરમાં બંધ છો? તો બહાર કોણ છે? એક કામ કરો પહેલા લીમડી પોલીસ સ્ટેશન આવો અને ફરિયાદ લખાવો. ત્યાર બાદ પોલીસ તમારા ઘરે આવશે.’
દાહોદ જિલ્લાના લીમડીમાં ફોન કરીને મદદ માગનાર વ્યક્તિનું કહેવું છે કે જ્યારે તેમણે લીમડી પોલીસ ...
2
3
ઉત્તર પ્રદેશના સુલતાનપુરની કોર્ટ બહાર નાનકડી દુકાનમાં મોચીકામ કરીને રામચેત માંડમાંડ તેમનું ગુજરાન ચલાવી શકે છે, પરંતુ 26 જુલાઈથી જિલ્લાની બહાર પણ લોકો તેમના વિશે જાણવા લાગ્યા છે.
3
4
આજના આર્થિક વાતાવરણમાં, મોટાભાગના લાંબા ગાળાની હોમ લોન લેનારાઓના મનમાં જે પ્રશ્ન ઉદ્ભવે છે તે છે: શું લોનની વહેલી ચુકવણી કરી દેવી વધુ સારું છે કે તેની આખી મુદત પ્રમાણે તેને ચૂકવવી એ વધુ સારું છે?
4
5
મહારાષ્ટ્રના જંગલમાં અમેરિકન મહિલા પગમાં સાંકળ બાંધેલી હાલતમાં મળી આવી
મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લાના જંગલમાંથી એક અમેરિકન મહિલાને પગમાં બાંધેલી સાંકળ તોડીને બચાવાઈ છે.
5
6
2023ની વર્લ્ડ ઍથ્લેટિક્સ હરીફાઈમાં પરંપરાગત હરીફ ભારતના નીરજ ચોપરા તેમની સામે હતા અને તેઓ એ સમયે કૉમનવેલ્થ ગેમ્સ જેવું પ્રદર્શન કરી શક્યા નહોતા. તેમ છતાં તેઓ બીજા નંબરે રહ્યા હતા અને તેમના હરીફ નીરજ ચોપરા પહેલા નંબરે હતા.
6
7
3 જુલાઈ, 1999ના રોજ ટાઇગર હિલ પર બરફ પડી રહ્યો હતો. રાત્રે સાડા નવ વાગ્યે ઑપ્સ રૂમમાં ફોનની ઘંટી વાગી. ઑપરેટરે કહ્યું કે કોર કમાન્ડર જનરલ કિશન પાલ મેજર જનરલ મોહિન્દર પુરી સાથે તાત્કાલિક વાત કરવા માગે છે.
7
8
સાપ કરડે તો શું કરવું અને શું ન કરવું? “સાપના દાંત ઇન્જેક્શન જેવા હોય છે. આપણે સ્નાયુમાં, નસમાં અને ચામડીનાં બે પડની વચ્ચે એમ ત્રણ રીતે ઇન્જેક્શન લઈએ છીએ
8
9
ઍસેસમેન્ટ યર 2024-25 માટે ઇન્કમ ટૅક્સ રિટર્ન ફાઇલ કરવાની ડૅડલાઇન નજીક આવી રહી છે. 31 જુલાઈ એ તેના માટે છેલ્લો દિવસ છે.
9
10
પેરિસમાં ઑલિમ્પિક 2024ની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે અને ભારત સહિત દુનિયાભરના ખેલાડીઓ ગણતરીના દિવસોમાં ફ્રાન્સની રાજધાનીમાં ભેગા થશે. ત્યારે ભારત ઘરઆંગણે તેના પોતાના ઑલિમ્પિક આયોજનના સ્વપ્ન માટે તૈયારી કરી રહ્યું છે.
10
11
મંગળવારે 23મી જુલાઈના રોજ નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની ગઠબંધન સરકાર તેનું પહેલું બજેટ રજૂ કરશે.
લોકસભા ચૂંટણી પછી આંકડાકીય દૃષ્ટિએ નબળા પડેલા મોદી પહેલી વાર તેમના ગઠબંધનના સાથીદારો પર નિર્ભર છે. એવામાં તેમની સરકાર રાજકોષીય સ્થિરતા જાળવી રાખે ...
11
12
કૅનેડાના ઇમિગ્રેશન, રૅફ્યુજીસ અને સિટીઝનશિપ મંત્રી માર્ક મિલરે કહ્યું છે કે “કૅનેડા ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને મોકળાશથી આવકારી શકશે નહીં.”
12
13
છેલ્લા કેટલાક સમયથી ગુજરાતનાં બાળકોમાં ચાંદીપુરા વાઇરસની બીમારી જોવાં મળી રહી છે, જે કેટલાક કિસ્સામાં જીવલેણ નીવડી શકે છે
13
14
વરસાદ શબ્દ સાંભળતાંની સાથે આપણા મનમાં આકાશમાંથી આવતું પાણી દેખાઈ આવે, પણ ઘણી વાર આકાશમાં પાણી સિવાયની ચીજો પણ પડતી હોય છે અને તેનાં કેટલાંક ચોક્કસ કારણ અને સંજોગો પણ હોય છે.
14
15
એક જ પરિવારના પાંચ સભ્યોનાં મૃત્યુ થતા પરિવારના સપના રોળાયા તેઓ મારા બનેવી થાય છે. તેમની દીકરીનાં માર્ચ 2025 લગ્ન થવાનાં હતાં અને પૈસા કમાવવા માટે છ મહિના પહેલાં જ સુરત આવ્યા હતા. તેઓ પાવરલૂમ ખાતામાં 15 હજારની નોકરીએ લાગ્યા હતા અને દીકરીનાં લગ્ન ...
15
16
જોકે, ઇસ્લામનાં કેટલાક જાણકારોનું માનવું છે કે જન્નતમાં ‘બૈતુલ મામૂર’ નામક જે પવિત્ર ઘરની ચોતરફ ફિરસ્તાઓ ચક્કર લગાવે છે. એની અને કાબાના તવાફ વચ્ચે સમાનતા છે.
16
17
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી મંત્રીપરિષદના શપથગ્રહણના એક દિવસ બાદ મંત્રીઓને વિભાગની વહેંચણી કરવામાં આવી છે. સરકારે ચાર મહત્ત્વપૂર્ણ વિભાગોમાં કોઈ ખાસ ફેરફાર નથી કર્યા. અમિત શાહને આ વખતે પણ ગૃહ મંત્રાલયની જવાબદારી આપવામાં આવી છે.
17
18
ભગવામય અને રામમય થયેલી અયોધ્યામાં પહોળા, સુંદર રસ્તા શહેરમાં આપનું સ્વાગત કરે છે.
ભગવા રંગથી રંગાયેલી ઇમારતો, દીવાલો પર રામાયણનાં દૃશ્યો અને ઘણી જગ્યાએ ચાલતાં વિકાસકાર્યો.
અયોધ્યામાં પ્રવેશ કરતા જ સવાલ થાય છે કે શું રામમંદિરના નિર્માણનો દાવો ...
18
19
લોકસભા ચૂંટણી 2024નું પરિણામ આવવાને કેટલાક કલાકોનો સમય બાકી છે, પરંતુ એક જૂને અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ ઍક્ઝિટ પોલ્સને લઈને પણ ચર્ચા શરૂ થઈ છે.
19