Bbc Gujarati News 24

શનિવાર, 28 ફેબ્રુઆરી 2026
0

'ગુજરાતના તમામ ધારાસભ્યો અને સાંસદોનો આલ્કોહોલ ટેસ્ટ કરાવવો જોઈએ' - હાર્દિક પટેલ

શુક્રવાર,ઑક્ટોબર 11, 2019
0
1
વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમ (WEF)ના વાર્ષિક રિપોર્ટમાં ભારતનું સ્થાન ગબડી ગયું છે. ગ્લૉબલ કૉમ્પિટિટિવ ઇન્ડેક્સમાં ગત વર્ષે ભારતનું સ્થાન 58મા નંબરે હતું, પરંતુ હવે 68મા નંબરે રહ્યું છે.
1
2
એ પાકિસ્તાની ડૉક્ટર જેમની પર ઓસામા બિન લાદેનને શોધવામાં અમેરિકાની મદદ કરવાનો આરોપ લગાવાયો છે, તેઓ હાલ પાકિસ્તાનની જેલમાં બંધ છે અને પાકિસ્તાનની કોર્ટમાં પોતાના છૂટકારા માટેની અરજીની સુનાવણી શરૂ થાય તેની રાહ જોઈ રહ્યા છે.
2
3
અમેરિકાના વિદેશમંત્રી માઇક પોમ્પિયોનું કહેવું છે કે અમેરિકાએ ઉત્તર સીરિયામાં તુર્કીને હુમલો કરવા માટે લીલીઝંડી આપી ન હતી. પોમ્પિયોએ ઉત્તર-પૂર્વ સીરિયામાંથી અમેરિકી સૈનિકોને પરત બોલાવવાના ટ્રમ્પના નિર્ણયનો બચાવ પણ કર્યો હતો.
3
4
કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી ગુરુવારે સુરતની કોર્ટમાં ગુનાહિત માનહાનિના એક કેસમાં હાજર થવાના છે. રાહુલ ગાંધી સામે કથિત રીતે 'બધા ચોરની અટક મોદી કેમ હોય છે' એવું નિવેદન આપવાના મામલે ફરિયાદ કરવામાં આવી છે.
4
4
5
રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગેહલોતના દારૂ પીવાના નિવેદન બાદ શરૂ થયેલો વિવાદ હજી શમવાનું નામ લેતો નથી. અશોક ગેહલોતના નિવેદનને ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ રાજ્યનું અપમાન ગણાવીને માફી માગવાની વાત કરી હતી.
5
6
ગુજરાતમાં વિજ્યાદશમીના દિવસે અલગઅલગ વિસ્તારના લગભગ 500 દલિતોએ બૌદ્ધધર્મ અંગીકાર કરી લીધો છે. 'ઇન્ડિનય એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર અમદાવાદ, મહેસાણા, તેમજ ઈડરમાં યોજાયેલા જુદાજુદા કાર્યક્રમોમાં દલિતોએ હિંદુ ધર્મ ત્યજીને બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો.
6
7
ગુજરાતમાં જિલ્લા ન્યાયાધીશ માટેની 40 જગ્યા પૂરવા માટે લેવાયેલી બઢતીપરીક્ષા પાસ કરવામાં 119 ન્યાયાધીશો અને 1372 વકીલો નિષ્ફળ રહ્યા. 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર બઢતી પરીક્ષામાં રાજ્યના 119 ન્યાયાધીશ નપાસ થયા છે. જિલ્લાન્યાયાધીશના પદ માટેની આ ...
7
8
રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગહેલોત ગુજરાતમાં દારૂબંધી પર નિવેદન આપી ચર્ચામાં આવ્યા છે તો આની સામે વિજય રૂપાણીએ તેમની માફીની માગણી કરી છે.
8
8
9
મુંબઈની આરે કૉલોનીમાં વૃક્ષો કાપવા માટે થયેલા વિવાદ બાદ હવે સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને વધારે વૃક્ષો કાપવાની મનાઈ કરી દીધી છે. સુપ્રીમ કોર્ટે સવાલ કર્યો છે કે મહારાષ્ટ્ર સરકાર જણાવે કે જંગલોનું સ્ટેટ્સ શું છે. આ પહેલાં હાઈકોર્ટે આ અંગે થયેલી ...
9
10
ગુજરાતના અરબ સાગરથી 100 કિમી દૂર આવેલા બંજર રણમાં બરફ જેવા સફેદ મીઠાનું વિસ્તૃત મેદાન છે, જે ઉત્તર દિશામાં પાકિસ્તાનની સીમા સુધી ફેલાયેલું છે.
10
11
સંયુક્ત રાષ્ટ્રએ ઇરાકમાં થઈ રહેલા હિંસાને રોકવા માટે અપીલ કરી છે. ઇરાકમાં બેરોજગારી અને ભ્રષ્ટાચારને લઈને ચાલી રહેલા વિરોધ-પ્રદર્શનમાં મૃતાંક 100 નજીક પહોંચી ગયો છે. પ્રદર્શનકારીઓનું કહેવું છે કે તેઓ બેરોજગારી, અપૂરતી સુવિધાઓ અને દેશમાં વ્યાપક ...
11
12
"અંબાજીથી પરત ફરતી વખતે બસે પલટી ખાધી. લોકો બૂમાબૂમ કરી રહ્યા હતા. બારીનો કાચ તોડીને હું બહાર નીકળ્યો."
12
13
એક તરફ જ્યારે અમદાવાદ સ્થિત ગાંધીઆશ્રમનો વિકાસ કરવાની વાતે વેગ પકડ્યો છે, ત્યાં બીજી બાજુ ઘણા ગાંધીવાદીઓ માને છે કે આ વિકાસ ક્યાંક ગાંધીઆશ્રમની સાદગીને ખતમ ન કરી દે.
13
14
"આજકાલ નવરાત્રીનું માર્કેટિંગ થઈ ગયું છે." તમે નિયમિત આ વાક્ય સાંભળતા હશો. ક્યારથી સાંભળવાનું શરૂ કર્યું હતું? 1991થી. આ કટ-ઑફ તારીખ શા માટે?
14
15
શિવસેનાની યુવાપાંખના નેતા અને ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે મુંબઈના વરલીમાંથી વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે.
15
16
ઇટાલીમાં જઈને રહેવાનું લોકોનું સપનું સાકાર થઈ શકે છે. હવે ઇટાલીના એક ટાપુ સિસિલીની એક નગરપરિષદ વિદેશીઓને ત્યાં વસવામાં મદદ કરી રહી છે.
16
17
સતત વરસાદના કારણે બિહારનુ પાટનગર પટના જળમગ્ન થયું. રસ્તા પર હોડીઓ ચાલતી દેખાઈ છે પણ આ સ્થિતિમાં એક મૉડલ પર વિવાદ થયો છે. એક તરફ ગળાડૂબ પાણીમાં રડી રહેલા એક રિક્ષાચાલકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે
17
18
ગંગા નદી અને તેની સહાયક નદીઓમાં મૂર્તિ વિસર્જન કરાશે તો રૂપિયા 50,000નો દંડ થશે. ધ ઇન્ડિયન એક્સપ્રેસનો અહેવાલ જણાવે છે કે નેશનલ મિશન ફોર ક્લીન ગંગા (NMCG) દ્વારા ગંગા 11 રાજ્યોના મુખ્ય સચિવોને નિર્દેશ કર્યો છે.
18
19
ગુજરાત સરકાર દ્વારા પીયુસી ની મુદતમાં વધારો કરવાની ફરજ પડે તેમ છે .કારણકે ગત 18 સપ્ટેમ્બર મુખ્યમંત્રી અને વાહન વ્યવહાર વિભાગના મંત્રી આર.સી.ફળદુ દ્વારા પીયુસી ની કામગીરી માટે નવા 900 સેન્ટરો શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હોવા છતાં પણ હજુ સુધી આ ...
19