0
બીબીસી ઇન્સિયન સ્પાર્ટસવુમન ઑફ ધ યર ઍવૉડ, માટે મતદાનનો પ્રારંભ
બુધવાર,ફેબ્રુઆરી 9, 2022
0
1
લતા મંગેશકરનું 92 વર્ષની વયે નિધન થયું છે. સ્વરસામ્રાજ્ઞી લતા મંગેશકરને તેમના જીવનમાં અનેક સિદ્ધિઓ મળી અને અઢળક સન્માન મળ્યું. તેમના દરેક ક્ષેત્રે પ્રશંસકો રહ્યા છે. અહીં જુઓ તેમના જીવનની કેટલીક દુર્લભ તસવીરો
1
2
ભારતીય સિનેમાનાં સ્વરકોકિલા લતા મંગેશકરનું નિધન થયું છે. તેમને એક મહિના પહેલાં કોરોના સંક્રમણ બાદ મુંબઈની બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં આજે સવારે 8 વાગ્યા ને 12 મિનિટે તેમણે અંતિમ શ્વાસ લીધો.
2
3
ગુરુવાર,ફેબ્રુઆરી 3, 2022
બોલીવૂડના નામે ઓળખાતો દેશનો હિન્દી ફિલ્મોદ્યોગ ફિલ્મોની સફળતા-નિષ્ફળતા, ઉજવણી તથા દુર્ઘટનાઓ, ખુશામત, ઉપહાસ અને ઉદાસીનતાથી પણ ટેવાયેલો છે. જોકે હવે કેટલીક બાબતો પહેલાં જેવી રહી નથી.
3
4
રવિવાર,જાન્યુઆરી 30, 2022
કોરોના વાઇરસ : મહામારી પછી શિક્ષણની દુનિયા કેટલી બદલાશે?
4
5
બુધવાર,જાન્યુઆરી 12, 2022
ઓમિક્રૉન વૅરિયન્ટ સામે લડવા રસીનો ત્રીજો ડોઝ જરૂરી છે?
5
6
ઉત્તર પ્રદેશના અયોધ્યામાંની બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી તેને 27 વર્ષ પૂર્ણ થયાં. બાબરી મસ્જિદ અને રામમંદિર મામલો ચૂંટણીના માહોલમાં ચર્ચાનો વિષય બનલો છે. આ વિવાદિત ઘટના વિશે ઘટનાના સાક્ષી બનેલા પત્રકાર વર્ણવી રહ્યા છે એ દિવસની વાત.
6
7
અમેરિકા સહિત વિશ્વના દેશોમાં મોંઘવારી અચાનક કેમ વધી રહી છે?
7
8
પહેલાં દેશ, પછી પાર્ટી અને અંતે હું : લાલકૃષ્ણ અડવાણી
8
9
શુક્રવાર,સપ્ટેમ્બર 24, 2021
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની યાત્રા પર છે, તેઓ આ દરમિયાનમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરશે, પણ એ પહેલાં તેઓ અમેરિકા અને કેટલાક અન્ય દેશોના વડાઓને તથા કેટલીક કંપનીઓના મુખ્ય અધિકારીઓને પણ મળશે.
9
10
શુક્રવાર,સપ્ટેમ્બર 24, 2021
અક્ષરધામ હુમલો : 20 વર્ષે પણ ચર્ચાતો સવાલ કે 'હુમલા પાછળ કોણ હતું?'
10
11
કાબુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના નવા સત્ર શરૂ થવાનો હાલનો સમય છે. જોકે, જ્યારથી તાલિબાનના લડવૈયાઓએ અહીંના રસ્તાઓ પર પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે, કેટલીય વિદ્યાર્થિનીઓ પોતાના જીવનના પુરાવા નષ્ઠ કરવામાં લાગી ગઈ છે.
11
12
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી અને રાજસ્થાનના ભૂતપૂર્વ રાજ્યપાલ કલ્યાણસિંહનું શનિવારે અવસાન થયું હતું. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને લખનૌની એક હૉસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. તેઓ 89 વર્ષની વયના હતા.
12
13
તાલિબાન સાથે સીધી વાતચીત શરૂ ન કરવા માટે ભારતના કારણો એ રહ્યાં છે કે ભારત અફઘાનિસ્તાનમાં ભારતીય મિશનો પર થયેલા હુમલામાં તાલિબાનને જવાબદાર માનતું હતું. ભારતમાં 1999માં IC-814 વિમાનના અપહરણની ઘટનાની વાત અને જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ મૌલાના મસૂદ અઝહર, ...
13
14
ભારતીય મહિલા બૉક્સર લવલીના બોરગોહાઈએ ટોક્યો ઑલિમ્પિકમાં ભારત માટે બીજો મેડલ નિશ્ચિત કરી લીધો છે. ટોક્યો ઑલિમ્પિકમાં શુક્રવારે તેમણે બૉક્સિંગ વેલ્ટરવેટ ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં ચીનનાં તાઈપેની નિએન-ચિનને હરાવી સેમિ-ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ...
14
15
વર્ષ 2020માં આફ્રિકન-અમેરિકી વ્યક્તિ જ્યોર્જ ફ્લૉય્ડની હત્યાના કેસમાં અમેરિકાના ધોળા પૂર્વ પોલીસકર્મી ડેરેક શૉવિનને દોષિત ઠેરવવામાં આવ્યા છે અને તેમને 22 વર્ષ 6 મહિનાની સજા ફટકારવામાં આવી છે.
15
16
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વર્ષ 2014થી કેન્દ્ર સરકારમાં અને રાજનીતિમાં રાષ્ટ્રીય સ્તરે સંપૂર્ણ સક્રિય તથા કાર્યરત્ થયા છે.
16
17
ઈરાન એક એવો દેશ છે જ્યાંના રાજકીય માળખાને સમજવું ઘણું અઘરું છે. એક તરફ સર્વોચ્ચ નેતા દ્વારા નિયંત્રિત બિનચૂંટાયેલી સંસ્થાઓની જાળ છે. તો બીજી તરફ ઈરાની મતદારો તરફથી ચૂંટાયેલી સંસદ અને રાષ્ટ્રપતિ છે. આ બંને તંત્રો એકસાથે મળીને કામ કરે છે.
17
18
આ સાતમી, જૂન, 1962ની વાત છે. પાકિસ્તાનની પાંચ યુવા વિજ્ઞાનીઓ ડૉક્ટર અબ્દુલ સલામ સાથે બલુચિસ્તાનના સોનમિયાનીના તટીય વિસ્તારમાં એકત્ર થયા હતા.
માર્ચ-1998માં બલુચિસ્તાનમાં કરવામાં આવેલા અણુધડાકાનાં 36 વર્ષ પહેલાંના એ દિવસે બલુચિસ્તાનની ધરતી પર જ એક ...
18
19
દિલ્હીના સુંદરનગરમાં રહેતાં નિશા પાર્લરમાં કામ કરે છે. લૉકડાઉનમાં પતિની નોકરી જતી રહી હતી અને તેઓ પાર્લરમાં કામ કરતાં રહ્યાં અને જેમતેમ કરીને ગુજરાન ચાલતું રહ્યું.
19