મંગળવાર, 30 ડિસેમ્બર 2025
0

અફઘાનિસ્તાન : મહિલા પોલીસ પર બળાત્કારના આરોપો, શું છુપાવી રહી છે અફઘાન સરકાર?

મંગળવાર,જૂન 8, 2021
0
1
ભારતને માટે વાવાઝોડું અસામાન્ય વાત નથી, છતાં દેશનો સૌથી લાંબો દરિયો ધરાવતા ગુજરાતના કિનારાના વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે છે. પરંતુ હવે તેમાં પરિવર્તન આવી રહ્યું છે.
1
2
ભારતમાં બ્લૅક ફંગસના અંદાજે 12,000 કેસ સામે આવ્યા છે, તેમાંના મોટા ભાગે કોવિડ-19થી સાજા થયેલા દર્દીઓ છે.
2
3
ઉત્તર પ્રદેશના વારાણસીમાં કેટલીક જગ્યાએ ગંગાનું પાણી લીલું થઈ ગયું છે.
3
4
કોરોના વૅક્સિન : નરેન્દ્ર મોદી સરકારનો ડિસેમ્બર સુધીમાં બધા જ વયસ્કોને રસીનો વાયદો, પણ આંકડા ઊભી કરે છે શંકા - રિયાલિટી ચેક
4
4
5
સુરેન્દ્રનગર : વઢવાણમાં નાનકડી મૂડીથી શરૂ કરેલો ગૃહઉદ્યોગ અનેક મહિલાઓની આજીવિકાનું સાધન બન્યો
5
6
ઉત્તર પ્રદેશમાં છેલ્લાં બે સપ્તાહથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના કેન્દ્રીય નેતાઓની બેઠકનો સિલસિલો જે રીતે ચાલી રહ્યો છે તેને લીધે અહીંના રાજકારણમાં વ્યાપક હલચલ જોવા મળી રહી છે.
6
7
એક તરફ ભારતમાં કોરોનાની વૅક્સિનની અછત છે ત્યારે બીજી તરફ એવા સમાચાર આવી રહ્યા છે કે વૅક્સિનના સિંગલ ડોઝથી પણ કામ ચાલી જશે. સ્વાભાવિક રીતે બધા લોકો આ સમાચારને બહુ રસપૂર્વક વાંચશે. આવા જ એક સમાચાર ઉત્તર પ્રદેશના વારાણસીથી આવ્યા છે.
7
8
ભારતમાં 25 મેના રોજ રોજ એવી અટકળો લાગવા લાગી હતી કે મધરાતથી ટ્વિટર અને ફેસબુક જેવા સોશ્યલ મીડિયા પ્લૅટફોર્મ બંધ થઈ જશે.
8
8
9
વિજય રૂપાણી સરકાર કોરોના વૉરિયર્સનાં મૃત્યુ બાદ પરિવારને વળતર કેમ નથી આપતી?
9
10
બુધવારે મોદી સરકાર 2.0 ના બે વર્ષ પૂર્ણ થઈ જશે, પરંતુ નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા, તેને સાત વર્ષનો સમય થઈ ગયો છે.
10
11
દેશમાં હાલમાં કોરોના મહામારીની બીજી લહેર થોડી ધીમી પડી છે અને પણ તેમાં મ્યુકરમાઇકૉસિસ એટલે કે 'બ્લૅક ફંગસ'ના કેસ પણ વધી રહ્યા છે.
11
12
સમગ્ર દેશમાં ફેલાયેલી કોરોના મહામારીની બીજી લહેર હજુ ખતમ નથી થઈ ત્યાં ત્રીજી લહેરની વાતો શરૂ થઈ ગઈ છે.
12
13
તૌકતે વાવાઝોડું ભવિષ્યમાં આવનારી આફતોની એંધાણી છે?
13
14
વાવાઝોડું તૌકતે ગુજરાતમાં પ્રવેશ્યું છે અને અનેક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ અને પ્રાથમિક નુકસાનના અહેવાલો છે. ગુજરાત અગાઉ પણ પ્રચંડ વાવાઝોડાઓનું સાક્ષી રહ્યું છે. જેમાં સ્વાભાવિક જ 1998નું કંડલાનું વિનાશક વાવાઝોડું યાદ આવી જાય.
14
15
રશિયાની સ્પુતનિક કોરોના રસી જલદી ભારતનાં બજારોમાં આવશે એવું કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનું કહેવું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક પત્રકારપરિષદમાં કહ્યું કે રશિયાની સ્પુતનિક વી રસી આવતા અઠવાડિયે બજારમાં ઉપલબ્ધ થઈ જશે. આરોગ્ય મંત્રાલયનું કહેવું ...
15
16
"મોડાસા સાર્વજનિક હૉસ્પિટલમાં ઓક્સિજન બેડ ન હોવાના કારણે એક છોકરીના પિતાને બીજી હૉસ્પિટસમાં શિફ્ટ કરવા માટે કહેવામાં આવ્યું. અમારા શિક્ષકને આ વાતની ખબર પડતાં તેમણે મને જાણ કરી અને અમે બધાએ ફાળો ઉધરાવી હૉસ્પિટલમાં બેડ અને બીજી સુવિધાઓ ઊભી કરવાનું ...
16
17
કોરોના મહામારીમાં અનેક દર્દીઓ સારવાર અને સુવિધા માટે હેરાન થઈ રહ્યા છે, એવા સમયે રાજકોટની નારીશક્તિ દર્દીઓની વહારે આવી છે.
17
18
પેલેસ્ટાઇનના ઉગ્રવાદીઓનું કહેવું છે કે ઇઝરાયલની ઍરસ્ટ્રાઇકમાં ગાઝા પટ્ટીનું ટાવર તૂટી પડ્યા બાદ જવાબમાં તેમણે 130 મિસાઇલ ઇઝરાયલના શહેર તેલ અવીવ તરફ છોડી હતી.
18
19
મંગળવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ કૉંગ્રેસનાં કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીને લખેલા પત્રનો જવાબ આપવા કૉંગ્રેસી નેતાઓએ મોરચો સંભાળ્યો છે. મંગળવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ કૉંગ્રેસનાં કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીને ...
19