શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : ગુરુવાર, 5 જાન્યુઆરી 2023 (10:41 IST)

Winter Jokes- ગુજરાતી જોક્સ- આજે આટલી ઠંડી શા માટે

આજે આટલી ઠંડી શા માટે છે
 
મોનૂ- સૂર્ય નહી નિકળ્યુ તેથી
 
સોનૂ- શા માટે નહી નિક્ળ્યો
 
 
મોનૂ- તેની મમ્મીએ નહી નિકળવા દીધું
કહ્યું આટલી ઠંડમાં ક્યાં જશે
પડ્યુ રહે રજાઈમાં