Vahli Dikri Yojana 2022 - વ્હાલી દીકરી યોજના
વ્હાલી દીકરી યોજના Gujarat Vahli Dikri Yojana 2022
શું લાભ મળશે?
• દીકરીના પહેલા ધોરણમાં પ્રવેશ વખતે રૂ.4૦૦૦/-ની સહાય.
• દીકરી ધોરણ-૯માં આવે ત્યારે રૂ.6૦૦૦/-ની સહાય.
• દીકરી 18 વર્ષની વય વટાવે ત્યારે તેને રૂ.1,૦૦,૦૦૦/- ની આર્થિક સહાય.
• દીકરી પુખ્ત વયની થતા ઉચ્ચ શિક્ષણ અને તેના લગ્ન પ્રસંગ માટે યોજના અંતર્ગત સહાય.
લાભ મેળવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
- દીકરીના માતા-પિતાનો સંયુક્ત આવકનો દાખલો (2,00,000 થી ઓછી આવક મર્યાદા)
- દીકરીના માતા-પિતા ના આધારકાર્ડ
- દીકરીના માતા-પિતા નો જન્મનો પુરાવો (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર/જન્મ નો દાખલો)
- દીકરીના માતા-પિતા નું રહેઠાણ નો પુરાવો (લાઈટ બીલ/વેરાબિલ)
યોગ્યતાના પાત્રતા
આ યોજના પરિવારની પ્રથમ બે દીકરીઓ માટે છે
અરજદાર ગુજરાત રાજ્યનો હોવો જોઈએ
અરજદાર પાસે બેંક ખાતું હોવું આવશ્યક છે
અરજદારના પરિવારની વાર્ષિક આવક રૂ.2 લાખ થી વધુ ન હોવી જોઈએ.