શનિ અમાવસ્યા - રાશિ મુજબ કરો આ ઉપાય.. શનિ પ્રસન્ન થશે
વૈશાખ કૃષ્ણ પક્ષની અમાવસ્યા તિથી ની સાથે શનિવાર હોવાથી આવતી 4 મેં ના દિવસે જ અમાવસ્યા તિથી વિશેષ માનવામાં આવે છે. શનિવારના દિવસે હોવાથી અમાવસ્યાને શુભ માનવામાં આવે છે, એની સાથે જ એને શનિ અમાવાસ્યા પણ કહેવામાં આવે છે. જ્યોતિષમાં શનિને ન્યાયાધીશ માનવામાં આવે છે, આ ગ્રહ આપણાં કર્મોનું ફળ આપે છે. જ્યોતિષ મુજબ કેટલાક લોકોના જીવનમાં પરેશાની આવી શકે છે