0

'કલ્કિ 2898 એડી' માં અમિતાભ બચ્ચનુ અશ્વત્થામા લુક આવ્યુ સામે, અવતાર જોઈને તમે પણ રહી જશો દંગ

સોમવાર,એપ્રિલ 22, 2024
amitabh bachchan ashwatthama
0
1
પંકજ ત્રિપાઠીના બનેવીને માથામાં ગંભીર ઈજા થઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે પંકજ ત્રિપાઠીના બનેવી રાજેશ તિવારી તેની પત્ની સવિતા તિવારી સાથે બિહારના ગોપાલગંજથી ટેક્સ નંબર 44 ડી 2899 લઈને ચિતરંજન જઈ રહ્યા હતા.
1
2
સુનીલ શેટ્ટીના જમાઈ કેએલ રાહુલ 18 એપ્રિલના રોજ પોતાનો 32મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ દરમિયાન સુનીલ શેટ્ટીએ પોતાની પુત્રી આથિયા શેટ્ટીના પતિની કેટલીક ન જોયેલી તસ્વીર શેયર કરતા લખ્યુ કે આપણા બંનેનુ કનેક્શન એવુ છે જેને સમજાવી શકતો નથી.
2
3
આમિર ખાન પછી હવે એક્ટર રણવીર સિંહ નો પણ ડીપ ફેક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં રણવીર કોઈ પોલિટિકલ પાર્ટીઓ સપોર્ટ કરતા જોવા મળી રહ્યા છે.
3
4
વર્તમાન નિદેશાલયે શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુંદ્રાની 98 કરોડની પ્રોપર્ટી જપ્ત કરી છે. જેમા શિલ્પા શેટ્ટી જુહુવાળો ફ્લેટ અને રાજ કુદ્રાના નામ પર રજિસ્ટર્ડ બંગલો અને ઈકવિટી શેયરનો સમાવેશ છે. મામલો 2002ના બિટકોઈન પૉન્જી સ્કીમ સ્કેમમાં મની ...
4
4
5
બોલીવુડના શહેનશાન અમિતાભ બચ્ચનને સિનેમા જગતમાં પોતાનુ યોગદાન આપવા માટે એક વધુ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવશે. સમાચાર મુજબ અમિતાભ બચ્ચનએન 24 એપ્રિલના રોજ લતા દીનાનાથ મંગેશકર એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.
5
6
Salman khan-બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનારા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
6
7
Attack On Salman Khan House: સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા બદમાશ હજુ પણ પોલીસની પકડમાંથી બહાર છે પણ સુરક્ષા એજંસી તેમની તપાસમાં લાગી છે.
7
8
સાઉથ ફિલ્મ ઈંડસ્ટ્રીમાંથી એક દુખદ સમાચાર સામે આવ્યા છે. સમાચાર છે કે દિગ્ગજ ફિલ્મ નિર્માતા સૌંદર્યા જગદીશનુ નિધન થઈ ગયુ. સૌદર્યા જગદીશ પૈસાની તંગીને કારણે સુસાઈડ કરી લીધુ. ફિલ્મ મેકરે મહાલક્ષ્મી લેઆઉટ સ્થિત પોતાના ઘરમાં આત્મહત્યા કરી.
8
8
9
સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ ઘટના સવારે 4.55 કલાકે બની હતી
9
10
છત્તીસગઢના દર્દનાક સમાચાર છે. છત્તીસગઢી ફિલ્મ ઈંડસ્ટ્રીના જાણીતા વિલન સૂરજ મેહરનુ 10 એપ્રિલના રોજ એક માર્ગ અકસ્માતમાં મોત થયુ છે. તેમના નિધનથી છત્તીસગઢી ફિલ્મ ઈંડસ્ટ્રીમાં શોકની લહેર છે.
10
11
ધનુષ અને એશ્વર્યા છેલ્લા બે વર્ષથી જુદા રહી રહ્યા છે. બ્રેકઅપના એલાન પછી તેમણે પોતાના પુત્રો યાત્રા અને લિંગાની સ્કુલ ઈવેંટમાં સાથે જોવામાં આવ્યા હતા.
11
12
બોલેવુડ અભિનેતા રણબીર કપૂર હાલ પોતાની આગામી ફિલ્મ રામાયણ ને લઈને ચર્ચામાં છે. રોજ આ ફિલ્મ સાથે જોડાયેલ કોઈને કોઈ સમાચાર સામે આવે છે
12
13
સિનેમૈટ્રોગ્રાફર ગંગૂ રામસેનુ 83 વર્ષની વયે નિધન થઈ ગયુ છે. તેમણે એક મહિના પહેલા મુંબઈના કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. જ્યા સુવારે 8 વાગે તેમણે અંતિમ શ્વાસ લીધા.
13
14
અરુણ ગોવિલ અને લારા દત્તાએ નીતિશ તિવારીની રામાયણનું શૂટિંગ શરૂ કરી દીધું છે. તાજેતરમાં, ઝૂમ એ સેટ પરથી કેટલાક બિનસત્તાવાર ફોટા મેળવ્યા છે જે ફિલ્મ માટે ચાલી રહેલા પડદા પાછળના કેટલાક કામને દર્શાવે છે. તસવીરોમાં અરુણ ગોવિલ રાજા દશરથના પોશાકમાં જોઈ ...
14
15
ટીવી ઈન્ડસ્ટ્રી નો એક શો છેલ્લા કેટલાક સમયથી દરેક ઘરમાં જોવાઈ રહ્યો છે. આ શોનું નામ 'અનુપમા', અને આ શોમાં લીડ કેરેક્ટર રૂપાલી ગાંગુલી ભજવી રહી છે, જે સામાન્ય રીતે શોમાં પરંપરાગત સ્ટાઈલમાં સાડી પહેરીને જોવા મળે છે.
15
16
તમિલ ફિલ્મોના લોકપ્રિય અભિનેતા વિશ્વેશ્વર રાવના આકસ્મિક અવસાનથી ફિલ્મ ઉદ્યોગ અને તેના ચાહકોને આઘાત લાગ્યો છે. અભિનેતાએ મંગળવારે અંતિમ શ્વાસ લીધા. 62 વર્ષની વયે કેન્સરને કારણે તેમનું અવસાન થયું હતું.
16
17
હીરોઈન બ નેલી આરતી છાબડિયા પોતાની અદાઓથી લોકોનુ દિલ જીતી લીધુ હતુ. આ સુંદર અભિનેત્રીએ લોકોને ગુડ ન્યુઝ આપી છે. સોશિયલ મીડિયા પર અભિનેત્રીએ ખૂબ જ યુનિક અંદાજમાં બેબે બંપ ફ્લોટ કરતો વીડિયો શેયર કરીને પ્રેગ્નેંસીનુ એલાન કર્યુ છે
17
18
સેલિબ્રિટી શેફ કુણાલ કપૂરે થોડા સમય પહેલા દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને આરોપ લગાવ્યો હતો કે તેની પત્ની તેના માતા પિતાનુ સન્માન નથી કરતી. જ્યારબાદ તાજેતરમાં જ ક્રૂરતાના આધાર પર કોર્ટે તેમને છૂટાછેડાની મંજુરી આપી દીધી છે.
18
19
અજય દેવગને ત્રણ દસકાથી વધુ લાંબા કરિયરમાં 100થી વધુ હિન્દી ફિલ્મોમાં અભિનય કર્યો છે. પોતાના સાહસી સ્ટંટ માટે જાણીતા અજય દેવગન ફિલ્મોમાં પોતાના અનેક એક્શન સીક્વેંસ જાતે કરે છે.
19