રવિવાર, 21 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By

અનુષ્કા GQ મેગેઝીન માટે હોટ ફોટોશૂટ

ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીની ગર્લફેંન્ડ અને બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માએ હાલમાં જ એક ફોટોશૂટ કરાવ્યો જેમાં  તે એકદમ સેકસી અને હોટ જોવા મળી રહી છે. આ ફોટોશૂટમાં અનુષ્કા કાળારંગના ડ્રેસમં ઘણી બોલ્ડ લાગી રહી હતી. 
 આ ફોટોશૂટ અનુષ્કાએ જીક્યુ મેગેઝીન માટે આ ફોટોશૂટ કરાવ્યો છે. અનુષ્કાનો અત્યારસુધીનો આ સૌથી બોલ્ડ ફોટોશૂટ ગણવામાં આવે છે. અનુષ્કા શર્માએ અગાઉ પણ આ મેગઝીનના કવરપેજ માટે ફોટોશૂટ કરાવ્યો હતો. જે  ગોલ્ડન રંગનો હતો. આ વખતે અનુષ્કા કાળારંગના ડ્રેસમાં હોટ લાગી રહી છે. 
 
અનુષ્કા શર્મા બોલીવુડમાં ધીમે-ધીમે પોતાનો પગદંડો જમાવી રહી છે. હાલમાં અનુષ્કા અને આમિર ખાનની આવનારી ફિલ્મ પીકે માં પણ અનુષ્કાએ સારો અભિનય કર્યો હોવાંનું માનવામાં આવી રહ્યું છે. અનુષ્કા શર્માએ ઘણી ફિલ્મોમાં પોતાનો અભિનય કર્યો છે. જેમાં અબ તક હે જાન, બેંડ બાજા બરાત ,રબને બનાદી જોડી મુખ્ય કહી શકાય તેની ફિલ્મ પીકે 19 ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે.