બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 20 જાન્યુઆરી 2020 (18:34 IST)

ઈંટરનેટનુ નવુ સેંસેશન છે અન્વેષી જૈન, ગૂગલ પર સૌથી વધુ સર્ચ થનારી અભિનેત્રી

ગ્લેમરની ઝગમગ કરનારી દુનિયામાં ક્યારે કોણ છવાય જાય કશુ કહી નથી શકતુ.   આવુ જ કંઈક થયુ મોડલ અને અભિનેત્રી અન્વેષી જૈન સાથે.  અન્વેષી જૈન મોટેભાગે સોશિયલ મીડિયા પર પોતાની તસ્વીરોથી તાપમાન વધારતી રહે છે. એકવાર ફરી પોતાની હાજરી નોંધાવતા સોશિયલ મીડિયા પર પોતાની અદાઓનો જલવો વિખેરતી ખૂબ જ બોલ્ડ તસ્વીરો શેયર કરી છે. આવો જોઈએ ફોટા.. 
એકતા કપૂરના આલ્ટ બાલાજીની વેબ સીરીઝ ગંદી બાત 2ની અભિનેત્રી અન્વેષી જૈને આ વેબ સીરિઝમાં ખૂબ જ બોલ્ડ સીન આપ્યા હતા. 
 
ફક્ત ફિલ્મમાં જ નહી પણ સોશિયલ મીડિયામાં પ્ણ અંન્વેષી જૈન ખૂબ બોલ્ડ છે. 
અવાર નવાર તેમની બોલ્ડ તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. 
 
અન્વેષીનુ નામ 2019માં ગૂગલ પર સૌથી વધુ સર્ચ થનારી અભિનેત્રીની લિસ્ટમાં સામેલ છે. 
સોશિયલ મીડિયા પર અન્વેષી ખાસી એક્ટિવ રહે છે. તેમના ઈસ્ટાગ્રામ પર લગભગ 15 લાખ ફ્લોઅર્સ છે. 
 
અન્વેષી મધ્યપ્રદેશના ખજુરાહોની રહેનારી છે અને તેણે ભોપાલના રાજીવ ગાંધી પ્રૌઘોગિકી વિશ્વવિદ્યાલયમાંથી એંજીનિયરિગ કર્યુ છે.