1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 19 મે 2022 (08:35 IST)

બીજા વાર દુલ્હન બનશે મલાઈકા અરોડા અર્જુન કપૂર સાથે લગ્નની કરી રહી તૈયારીઓ

બૉલીવુડ એક્ટર અર્જુન કપૂર અને મલાઈકા અરોરાના લગ્નના સમાચાર હમેશા ચર્ચામાં રહે છે એક વાર ફરીથી આ કપલ તેમના લગ્નની તારીખને લઈન ચર્ચામાં આવી ગયુ છે. અર્જુન અને મલાઈકા તેમના સંબંધને નવુ નામ આપવા તૈયાર છે. 
 
સમાચાર મુજબ અર્જુન કપૂર અને મલાઈકા વર્ષ 2022ના આખરે સુધી લગ્ન બંધનમાં બંધાઈ જશે. બન્ને આ વર્ષના નવેમ્બર કે ડિસેમ્બર સુધી લગ્નની યોજના બનાવી રહ્યા છે. કે આ લગ્ન સીક્રેટ અને ખૂબ સિંપલ હશે. બન્નેના લગ્નમાં માત્ર તેમના પરિવારના લોકો અને નજીકી જ ઉપસ્થિત હશે.