Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

ખુશી કપૂરનો ખુલાસો બેન જાહ્નવીની આ છે અજીબ ટેવ

Updated: રવિવાર, 27 જાન્યુઆરી 2019 (13:01 IST)
અભિનેત્રી શ્રીદેવીની દીકરી જાહ્નવી કપૂર ફિલ ધડકથી બૉલીવુડમાં ડેબ્યૂ કરી ગઈ છે. જાહ્નવી જલ્દી જ ફિલ્મ તખ્તમાં નજર અવશે જાહનવીની ફોટા અને વીડિયો હમેશા સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. તેમજ જાહનવી અને તેની નાની બેન ખુશી કપૂરન્મી શાનદાર બૉંડિંગના વિશે પણ દરેક કોઈ જાણે છે. 
 
બન્ને બેન હમેશા પાર્તીસ અને ઈવેંટસમાં સાથે નજર આવે છે. તાજેતરમાં ખુશી એ તેમની મોટી બેન જાહ્નવીની અજીબ ટેવના વિશે ખુલાસો કર્યું છે. ખુશીથી જ્યારે પૂછ્યું કે જાહ્નવીના ઘર પર રહેવાનો અંદાજ કેવું છે તો તેણે કીધું કે જાહ્નવીને ડાંસનો ખૂબ શોખ છે. અને એ ક્યારે પણ ડાંસ કરવા લાગી જાય છે.
 
જાહ્નવીને ઉંઘમાં ફિલ્મી ડાયલોગ બોલવાની ટેવ 
સાથે જ ખુશીએ એક રોચક ખુલાસો કરતા કહ્યું કે જાહનવી સૂતા સૂતા એટલે  ઉંઘમાં ફિલ્મી ડાયલોગ બોલવાની ટેવ હતી. ત્યારે થી તેને ખબર પડી કે જાહનવીને ફિલ્મોનો શોખ છે. તેને જણાવ્યું કે હવે તેની આ તેવ છૂટી ગઈ છે. 
 

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

બાપ્પાને ભોગ ધરાવવા બનાવો સ્પેશિયલ બૂંદી મોદક, આ ટ્રિકથી ફૂલી-ફૂલી બનશે બૂંદી

મોદક પાયસમ ખીર: પરંપરાગત અને ચટપટી દક્ષિણ ભારતીય ફ્યુઝન રેસીપી

એક-એક કળી છોલવાની ઝંઝટ છોડો, લસણ ફોલવાની દેશી રીત બચાવશે સમય

એ 10 મિનિટ કોઈનો જીવ બચાવી શકો છો... હાર્ટ અટેકના લક્ષણ દેખાતા જ કરો આ કામ

ખાસ ચોકલેટ મલાઈ રોલ, સરળ રીતે બનાવો સ્વાદિષ્ટ મીઠાઈ

આગળનો લેખ
Show comments