Webdunia - Bharat's app for daily news and videos

Install App

મધર્સ ડે પર Priyanka Chopraએ શેયર કરી પુત્રીનો પહેલી ફોટો, ફેંસ એ પણ લુટાવ્યો ભરપૂર પ્રેમ

Updated: સોમવાર, 9 મે 2022 (10:48 IST)
Priyanka Chopra's Daughter First Photo: બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા અને નિક જોનસે મધર્સ ડે ના અવસર પર પોતાની પુત્રી માલતી મૈરી ચોપડ જોનસની પહેલી ફોટો સોશિયલ મીડિયા પર શેયર કરી. આ ફોટો સોશિયલ મીડિયા પર સામે આવતા જ ઈંટરનેટ પર ખૂબ ઝડપતી વાયરલ થઈ શરૂ થઈ ગઈ. ફેંસ પણ ફોટો જોયા પછી ક્યુટ રિએક્શન આપી રહ્યા છે. આવો પ્રિયંકા અને નિકની પુત્રીની ફોટો પર નાખીએ એક નજર 
 
પુત્રીને ગળે ભેટતી જોવા મળી પ્રિયંકા ચોપડા - પ્રિયંકા  ચોપડા આ ફોટોમાં પોતાની પુત્રી માલતીને ગળે ભેટતી જોવા મળી રહી છે. તેમની પુત્રી ફોટોમાં ખૂબ જ ક્યુટ લાગી રહી છે. 
સરોગેસી દ્વારા કર્યુ હતુ પુત્રીનુ સ્વાગત 
 
22 જાન્યુઆરીએ પ્રિયંકા અને નિકે સરોગેસી દ્વારા પોતાના પહેલા બાળકની આવવાની જાહેરત કરીને સૌને ચોંકાવી દીધા હતા. 
 
લગભગ 100 દિવસ પછી ઘરે આવી છે પ્રિયંકા ચોપડાની પુત્રી 
 
પ્રિયંકા ચોપડાએ પુત્રીની ફોટો શેયર કરતા એક લાંબી પોસ્ટ પણ લખી છે. અભિનેત્રીએ એ પણ જણાવ્યુ કે લગભગ 100 દિવસ પછી તેમની પુત્રી એનઆઈસીયુમાંથી ઘરે પરત આવી છે. 

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

રાત્રે જંક ફૂડ ખાવાથી કેમ બચવું જોઈએ ? હેલ્થ એક્સપર્ટ એ બતાવ્યા આરોગ્ય પર થનારા નુકશાન અને હેલ્ધી વિકલ્પ

Happy Teachers Day Wishes In Gujarati - શિક્ષક દિવસની શુભેચ્છા

Teacher's Day Quotes in Gujarati - શિક્ષક દિવસ પર 10 સુંદર સુવિચાર

Gen Z શિક્ષક કેવો હોવો જોઈએ? આ બદલાતી દુનિયામાં શિક્ષક માટે આ ગુણો જરૂરી છે.

ગુજરાતી રેસીપી - રાજકચોરી ચાટ રેસીપી

આગળનો લેખ
Show comments