શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 29 એપ્રિલ 2022 (14:55 IST)

તાપસી પન્નૂએ શેયર કર્યો ફિલ્મ "શાબાશ મિટ્ટૂ" નો પોસ્ટર બ્વાયફ્રેડ મેથિયાસએ કરી દીધુ આ કમેંટ

Tapsi pannu with Criect coach
તાપસી પન્નૂ ખૂબ સમયથી મેથિયાસ બોની સાથે રિલેશનશિપમાં છે. બન્ને એક બીજાની સાથે વેકેશન પર જતા રહે છે. પણ બન્ને તેમના રિલેશનશિપના વિશે વધારે વાત નહી કરતા અને ન એક બીજાને લઈને કમેંટ કરે છે તે સિવાય બન્ને એક બીજીને સપોર્ટ કરતા રહે છે. ભલે મેથિયાસનો મેચ હોય કે તાપસીની ફિલ્મ બન્ને હમેશા એક બીજાને પર્સનલી અને પ્રોફેશનલી સપોર્ટ કરે છે હવે તાપસીએ તેમની ફિલ્મ શાબાદ મિટ્ટૂનો પોસ્ટર શેયર કર્યુ છે જેના પર બ્વાયફ્રેંડએ આવુ કમેંટ કર્યો કે એક્ટ્રેસ પછી તેના પર જવાબ પણ આપ્યુ  
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Taapsee Pannu (@taapsee)