શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: રવિવાર, 13 મે 2018 (00:03 IST)

હેપી બર્થડે સની લિયોની - તમારી Hot ફેવરેટ અભિનેત્રીને વિશ કરવા ક્લિક કરો

બોલીવુડમાં પોતાની બોલ્ડનેસ માટે જાણીતી અભિનેત્રી સની લિયોઅને આજે દરેક કોઈ ઓળખે છે. ઉલ્લેખનીય છે કે સની નો જન્મ સર્નિયા કનાડામાં થયો હતો 
તેના માતા પિતા ભારતીય હતા. પણ તે હવે આ દુનિયામાં નથી. સની લિયોનનો નાનો ભાઈ સુનદીપ વોહરા પણ છે જે અમેરિકામાં રહે છે. 
સની લિયોન ઈંડો કનાડિયન અમેરિકન અભિનેત્રી છે. તે ગૂગલમાં સૌથી વધુ સર્ચ થનારી અભિનેત્રી છે. તે બાળપણમાં એક ટોમ બોય હતી. 
તે છોકરાઓ સાથે સ્ટ્રીટ હોકી સ્કેટિંગ સોકર રમત રમતી હતી. તેને અનેક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી ચુકી છે. 
જો સની લિયોનની લવ લાઈફ વિશે વાત કરીએ તો મેટ એરિક્સન સાથે રિલેશનશિપ ખતમ થયા પછી સની લિયોઅન કોમેડિયન રસલી પીટર્સને પણ ડેટ કરી ચુકી છે. 
 
ત્યારબાદ તેણે 2011માં ડિનાઈયલ સાથે લગ્ન કરી લીધા. સનીએ પોતાની કંપની એલએલસી નામથી બિઝનેસ પણ શરૂ કર્યો. 
 
તે અનેક ફિલ્મોમાં કામ કરી ચુકી છે.  જેવી કે જીસ્મ 2, જેકપોટ, રાગિની એમએમએસ 2 વગેરે.