Bollywood 26

મંગળવાર, 20 જાન્યુઆરી 2026
0

પુત્ર અભિષેક સાથે સ્પોટ થયા અમિતાભ બચ્ચન, હોસ્પિટલમાં દાખલ થવાના સમાચા પર કહ્યુ - ફેક ન્યુઝ

શનિવાર,માર્ચ 16, 2024
amitabh bachchan health
0
1
Amitabh Bachchan Health: બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન સાથે જોડાયેલા મોટા સમાચાર આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે બિગ બી ની તબિયત ખરાબ થતી જોવા મળી રહી છે
1
2
મુંબઈ પોશ વિસ્તારમાં જુહૂ (Juhu)માં બોલીવુડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) ના બગલા જલસા (Jalsa) ની પાસે વર્તમાન બંગલાની નીલામી થવા જઈ રહી છે
2
3
Love Sex Aur Dhokha Fame Anshuman Jha Blessed with Baby Girl. બોલીવુડથી લઈને ઓટીટી સુધી પોતાના ઓળખ બનાવઅનરા અભિનેતા અંશુમન ઝા એ પોતાના અભિનયથી હંમેશા થી લોકોને હેરાન કર્યા છે. આ મહિને તેઓ અને તેમની પત્ની મમ્મી-પપ્પા બન્યા છે અને તેમના ઘરે એક નાનકડી ...
3
4
પ્રિયંકા ચોપડાની કઝિન મીરા ચોપડા લગ્નના બંધનમાં બંધાય ચુકી છે. અભિનેત્રીએ આજે 12 માર્ચના રોજ જયપુરમાં રક્ષિત કેજરીવલ સાથે સાત ફેરા લીધા છે. અભિનેત્રીની વેડિંગ ફંક્શનની તસ્વીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે. જે હાલ ખૂબ વાયરલ થઈ રહી છે.
4
4
5
મીરા ચોપડા 12 માર્ચના રોજ જયપુરમાં રક્ષિત કેજરીવાલ સાથે લગ્ન કરવા માટે એકદમ તૈયાર છે. મીરા ચોપડાએ પોતાના ભાવિ પતિ રક્ષિત કેજરીવાલના નામની મહેંદી લગાવી લીધી છે. પ્રી વેડિંગ ફંકશનની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
5
6
દિવંગત પંજાબી સિંગર સિદ્ધૂ મૂસેવાલાની માતા ચરણ કૌરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. 58 વર્ષની ચરણ કૌર પ્રેગ્નેંટ છે. એવુ બતાવાય રહ્યુ છે કે કોઈપણ સમયે ડીલીવરી થઈ શકે છે. IVF તકનીકથી પ્રેગનેંટ થયેલ ચરણ કૌરને લઈને રિપોર્ટ એ પણ છે કે તેઓ જોડિયા ...
6
7
ફ્રી સ્ટાઈલ રેસ્લર અને હોલીવુડ સ્ટાર જૉન સીના ઓસ્કર 2024માં સામેલ થયા. તેઓ કપડા વગર જ મંચ પર જોવા મળ્યા. તેમને જોઈને બધા નવાઈ પામી ગયા. હવે લોકો અજગ-ગજબના રિકેશન આપી રહ્યા છે.
7
8
96માં OSCARS એવોર્ડસ 2024માં ક્રિસ્ટોફર નોલનની ફિલ્મેએ પોતાનો દબદબો કાયમ રાખ્યો. 23 કેટેગરીમાં તમામ નોમિનેશન્સ થયા હતા. જેમા ક્રિસ્ટોફર નોલની ઓપેનહાઈમરે 13માંથી સાત એવોર્ડ પોતાને નામે કર્યા. જ્યા અગાઉ પ્રેજેંટરની લિસ્ટમાં દીપિકા પાદુકોણનુ નામ ...
8
8
9
Sophia Leone Dies: એડલ્ટ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. 26 વર્ષની પોર્ન સ્ટાર સોફિયા લિયોન (Sophia Leone) નું અવસાન થાય છે.
9
10
અજય દેવગન અને આર માધવનની ફિલ્મ 'શૈતાન' ની સ્ટોરીથી લઈને તેની સ્ટારકાસ્ટ, દર્શકોના દિલ જીતી રહી છે. 'શૈતાન'ની પહેલા દિવસની જોરદાર કમાણી બાદ હવે બીજા દિવસનું કલેક્શન પણ સામે આવ્યું છે.
10
11
મિસ વર્લ્ડ 2024 સ્પર્ધામાં 112 દેશોની સુંદરીઓએ ભાગ લીધો હતો, આ સ્પર્ધાની ફાઈનલ મુંબઈમાં યોજાઈ હતી. જેમાં... નાં માથે આ તાજ સજાયો છે
11
12
HBD Anupam Kher: - અભિનેતા અનુપમ ખેરની ગણતરી ઈંડસ્ટ્રીના દિગ્ગજ કલાકારોમાં થાય છે. અનુપમે પોતાના અભિનયથી દર્શકોમાં ખાસ સ્થાન બનાવ્યુ અને ચાર દસકાથી વધુ સમયથી ઈંડસ્ટ્રીમાં સતત સક્રિય છે. પણ અહી સુધી પહોચવુ તેમને માટે સહેલુ નહોતુ.
12
13
Jacqueline Fernandez Building Fire Video: બોલીવુડ અભિનેત્રી જૈકલીન ફર્નાંડિસની બિલ્ડિંગમાં આગ લાગવાના સમાચાર સામે આવ્યા છે. તેનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમા અભિનેત્રીની બિલ્ડિંગ ધુમાડાથી ભરાયેલી દેખાય રહી છે. બીજી બાજુ ફાયર બિગ્રેડની ગાડી પણ ...
13
14
અભિનેત્રી સારા અલી ખાનની આગામી ફિલ્મ એ વતન મેરે વતનનુ ટ્રેલર સોમવારે ફિલ્મના મેકર્સે ઓનલાઈન લોંચ કરી દીધી. એક ગુમનામ નાયકની અનટોલ્ડ સ્ટોરીમાં અભિનેત્રી સારા અલી ખાનનો દમદાર અવતાર જોવા મળી રહ્યો છે.
14
15
Women's Day 2024:આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે 8 માર્ચે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. હકીકતમાં, આર્થિક, રાજકીય અને સામાજિક સહિતના અન્ય ક્ષેત્રોમાં
15
16
ગુજરાતના જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેલિબ્રેશનનો ત્રીજો દિવસ છે. આ અવસર પર માત્ર દેશમાંથી જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાંથી દિગ્ગજ નેતાઓનો વિશાળ મેળાવડો છે
16
17
આમિર ખાન, સલમાન ખાન અને શાહરૂખ ખાનની ત્રણેયને એકસાથે જોવા માટે દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. છેલ્લે, રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના પ્રી-વેડિંગ ફંક્શનમાં, ત્રણેય ખાનોએ એક મંચ શેર કર્યો અને હલચલ મચાવી દીધી.
17
18
કન્નડ અભિનેતા અને રાજનેતા કે શિવરામનુ 70 વર્ષની વય 29 ફેબ્રુઆરીના રોજ નિધન થઈ ગયુ
18
19
Anant- Radhika Pre Wedding: દેશના સૌથી મોટા બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન થવા જઈ રહ્યા છે.
19