રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ચાઇલ્ડ કેર
Written By
Last Updated : રવિવાર, 26 નવેમ્બર 2017 (15:20 IST)

Love Marriage માટે આવી રીતે કરો પેરેંટ્સને રાજી

પરિવારમાં ભાઈ-બેન સૌથી વધારે નજીક હોય છે. તેથી તમારા રિશ્તા માટે ઓઅહેલા તેનાથી વાત કરો જેથી એ પેરેંટ્સને મનાવવામાં તમારી મદદ કરી શકે. 
- તમારા પાર્ટનરને એક સારી મિત્રની રીતે પેરેંટ્સથી મળવાવો જેથી એ ઘરવાળાઓથી સારી રીતે ઘુલમળી શકે. 
- પેરેંટ્સની સામે જ્યારે પણ અવસર મળે તમારા તે મિત્રના વિશે વાત કરતા રહો જેનાથી તેના વિશે ઘરવાળાની વિચાર ખબર લાગે. 
 
- જ્યારે ઘરવાળાને તમારા પાર્ટનરના વિશે ખબર પડી જાય તો ધીમે-ધીમે તેમના ઘર પરિવારને આ વિશે પણ જણાવું. 
 
- બન્ને પરિવારને એક બીજાને સારી રીતે સમજવાનો સમય આપો અને લગ્નની વાત વડીલ પર જ મૂકી નાખવી.