મંગળવાર, 19 નવેમ્બર 2024
0

IND vs NZ 1st Test Day 2 Live: ભારતીય ટીમના બીજા દિવસે મુશ્કેલીમાં, 40ના સ્કોર પર પડી 9 વિકેટ

ગુરુવાર,ઑક્ટોબર 17, 2024
0
1
મહિલા ટી-20 વર્લ્ડકપમાં રવિવારે ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે મૅચ રમાઈ હતી, જેમાં ઑસ્ટ્રેલિયાનો નવ વિકેટે વિજય થયો છે
1
2
જામ સાહેબ શત્રુશૈલીસિંહ મહારાજે શનિવારે સવારે અજય જાડેજાને જામનગરના રાજવી પરિવારના આગામી વારસદાર તરીકે જાહેર કર્યા હતા.
2
3
ICC T20 World Cup IND W vs SL W: મહિલા T20 વર્લ્ડ કપ 2024માં ભારત અને શ્રીલંકા વચ્ચે મેચ રમાઈ હતી, જેમાં ટીમ ઈન્ડિયાનો વિજય થયો હતો.
3
4
નીતિશ રેડ્ડીના ઓલરાઉન્ડ પ્રદર્શનના આધારે, ભારતે દિલ્હીમાં બીજી T20I મેચ જીતી લીધી અને 3 મેચની શ્રેણીમાં 2-0થી અજેય લીડ મેળવી. ભારતે બીજી મેચ 86 રને જીતી હતી.
4
4
5
ભારત અને પાકિસ્તાન વચ્ચે મહિલા T20 વર્લ્ડ કપ 2024ની હાઈવોલ્ટેજ મેચ દુબઈમાં છે. આ મેચનો ટોસ થયો છે. ભારતીય કેપ્ટન હરમનપ્રીતે ટોસ માટે સિક્કો ફેંક્યો હતો. પરંતુ જ્યારે તે પડ્યો ત્યારે નિર્ણય પાકિસ્તાનની કેપ્ટન ફાતિમા સનાના પક્ષમાં આવ્યો.
5
6
બાબર આઝમે સુકાની પદ છોડ્યા બાદ પીસીબી હાલ તણાવમાં છે. દરમિયાન, એવું બહાર આવ્યું છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ત્રણેય ફોર્મેટ માટે 3 અલગ-અલગ કેપ્ટન પસંદ કરી શકે છે.
6
7
ભારતે બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટ મૅચ જીતી લીધી છે. કાનપુર ખાતે યોજાયેલી મૅચમાં યજમાન દેશે સાત વિકેટે વિજય નોંધાવ્યો હતો.
7
8
Kanpur Test Match= ભારતીય ટીમે વિશ્વ રેકૉર્ડ બનાવ્યો છે. ભારતે પહેલી ઇનિંગમાં માત્ર ત્રણ જ ઓવરમાં 50 રન બનાવ્યા છે. આ ટેસ્ટમૅચોમાં કોઈ પણ ટીમ તરફથી સૌથી ઝડપી અર્ધસદી છે.
8
8
9
Musheer Khan Accident: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન સરફરાઝ ખાનનો નાનો ભાઈ મુશીર ખાન ઈરાની કપ પહેલા એક અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, માર્ગ અકસ્માતમાં ઘાયલ મુશીરને ફ્રેક્ચર થયું છે. આ અકસ્માત થયો ત્યારે મુશીર તેના ...
9
10
તમિલનાડુના કૃષ્ણાગિરી જિલ્લામાં ટાટાની માલિકીની ફેક્ટરીમાં આગ લાગી હતી. આગનો વીડિયો પણ સામે આવ્યો છે. આગના કારણે આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા
10
11
બાંગ્લાદેશના દિગ્ગજ ઓલરાઉંડર શાકિબ અલ હસને ટી20માંથી સંન્યાસનુ એલાન કરી દીધુ છે. આ ઉપરાંત તેમણે ટેસ્ટમાંથી સંન્યાસની પણ વાત કરી છે. જો કે હાલ નક્કી નથી કે તે ક્યારે અંતિમ ટેસ્ટ રમશે. શાકિબે ચોખવટ કરી છે કે તેમણે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડમાંથી ...
11
12
IND vs BAN: રવિચંદ્રન અશ્વિને પોતાના બેટનો જાદુ બતાવ્યો અને બાંગ્લાદેશ સામે ચેન્નાઈ ટેસ્ટ મેચના પહેલા દિવસે ટેસ્ટ ક્રિકેટમાં છઠ્ઠી સદી ફટકારી. અશ્વિન જ્યારે બેટિંગ કરવા આવ્યો ત્યારે ટીમ ઈન્ડિયાનો સ્કોર 6 વિકેટના નુકસાન પર 144 રન હતો.
12
13
Afghanistan vs New Zealand એસીબીના એક અધિકારીએ કહ્યુ - ખૂબ જ ગડબડ છે. અમે અહી ફરી ક્યારેય નહી આવીએ. ખેલાડીઓ પણ અહીની સુવિધાઓથી નારાજ છે. અમે સંબંધિત લોકો સાથે પહેલા વાત કરી લીધી હતી અને સ્ટેડિયમના લોકોએ અમને આશ્વાસન આપ્યુ હતુ કે મીડિયા સુવિદ્યાઓના ...
13
14
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે 12 થી 29 સપ્ટેમ્બર દરમિયાન રમાનારી તેની ઘરેલુ ચેમ્પિયન્સ વન-ડે કપ ટુર્નામેન્ટ માટે પાંચ ટીમોના કેપ્ટનના નામની જાહેરાત કરી છે, જેમાં શાહીન આફ્રિદીને લાયન્સ ટીમની કેપ્ટનશીપની જવાબદારી મળી છે. બાબર આઝમ મોહમ્મદ હરિસની ...
14
15
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી વિરાટ કોહલી અસ્થાયી વિરામ પર છે. શ્રીલંકા પ્રવાસ બાદ વિરાટ પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે
15
16
બાંગ્લાદેશ સામે ઘરઆંગણે ટેસ્ટ શ્રેણી હાર્યા બાદ શાન મસૂદના સુકાની પાકિસ્તાની ક્રિકેટ ટીમની ભારે ટીકા થઈ રહી છે. પાકિસ્તાનના ક્રિકેટ ફેંસ જ નહીં પરંતુ પાકિસ્તાની ક્રિકેટરો પણ તેમની ટીમને દોષ આપી રહ્યા છે.
16
17
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બૉર્ડના સચિવ જય શાહ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના ચૅરમૅનપદે ચૂંટાઈ આવ્યા છે. તેમની પસંદગી નિર્વિરોધ થઈ.
17
18
ભારતીય ટીમના સર્વશ્રેષ્ઠ ડાબોડી ઓપનિંગ બેટ્સમેન શિખર ધવને આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બંને ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ધવને આ જાણકારી સોશિયલ મીડિયા પર એક વીડિયોમાં પોસ્ટ કરી છે.
18
19
ભારતીય ટીમના પૂર્વ ઓલરાઉંડર અને સ્ટાર ખેલાડી યુવરાજ સિંહના જીંદગીના કેટલાક રોચક કિસ્સા હવે સિલ્વર સ્ક્રીન પર જોવા મળશે. પણ ફિલ્મ નિર્માતાઓએ હજુ સુધી આ સ્પષ્ટ નથી કર્યુ કે યુવીનો રોલ કયો અભિનેતા ભજવશે...
19