રવિવાર, 29 સપ્ટેમ્બર 2024
0

વડોદરામાં હાર્દિક પંડ્યાનો વિક્ટરી રોડ શો, મા તુજે સલામ સોન્ગ પર લોકો ઝૂમ્યા

સોમવાર,જુલાઈ 15, 2024
Hardik Pandya's Victory Road Show in Vadodara
0
1
IND vs ZIM 4th T20 Live Score: ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ચોથી T20 મેચ રમાઈ રહી છે. આ મેચમાં ઝિમ્બાબ્વેએ પ્રથમ બેટિંગ કરતા 152 રન બનાવ્યા હતા.
1
2
Champions Trophy 2025: પાકિસ્તાન આગામી વર્ષે થનારી આઈસીસી ચેમ્પિયંસ ટ્રોફીનુ આયોજન કરવામાં આવે છે. હવે સમાચાર સામે આવ્યા છે કે ટીમ ઈંડિયા પાકિસ્તાનનો પ્રવાસ નહી કરે.
2
3
IND vs ZIM: ભારતીય ટીમે ઝિમ્બાબ્વે સામેની 5 મેચની T20 શ્રેણીની ત્રીજી મેચ 23 રને જીતીને શ્રેણીમાં 2-1ની સરસાઈ મેળવી લીધી છે. આ મેચમાં કેપ્ટન ગીલે અડધી સદીની ઇનિંગ રમી તો વોશિંગ્ટન સુંદરે બોલિંગમાં પોતાનો જાદુ બતાવ્યો.
3
4
IND vs ZIM: ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાય રહેલી 5 મેચોની ટી20 સીરીઝની ત્રીજો મુકાબલો હરારેના મેદાન પર રમાય રહી છે. આ મેચમાં ભારતી ટીમના કપ્તાન શુભમન ગિલે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.
4
4
5
કોહલી વિશ્વ કપ જીત્યા પછી સ્વદેશ પરત ફર્યા હતા અને તેમણે ટીમ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુકાલત પણ કરી હતી. ત્યારબાદ તેઓ મુંબઈમાં વિજય પરેડમાં પણ જોડાયા હતા.
5
6
IND vs ZIM: ભારતીય ટીમે ઝિમ્બાબ્વે વિરુદ્ધ બીજી ટી20 મેચ 100 રનથી જીતી લીધી છે.. આ સાથે જ ટીમ ઈંડિયાએ શ્રેણી 1-1 થી બરાબર કરી લીધી છે. મેચમાં ભારત તરફથી ઋતુરાજ ગાયકવાડે અને અભિષેક શર્માએ સારુ પ્રદર્શન કર્યુ.
6
7
મહેન્દ્ર સિંહ ધોની 7 જુલાઈએ 41 વર્ષનો થવા જઈ રહ્યો છે. તે ગુરુવારે પોતાનો જન્મદિવસ ઉજવશે. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેતા લગભગ બે વર્ષ વીતી ગયા છે. પરંતુ જ્યારે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિશે વિચારીએ છીએ, ત્યારે મોટાભાગના પ્રશંસકોના મગજમાં સૌથી ...
7
8
T20 વર્લ્ડ કપની ટ્રોફી જીત્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ રોહિત શર્માની કેપ્ટન્સીમાં મુંબઈ પહોંચી હતી. જ્યાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ વિજય પરેડ યોજી હતી અને બાદમાં BCCIએ ખેલાડીઓને 125 કરોડ રૂપિયા આપ્યા હતા.
8
8
9
ટી20 વર્લ્ડ કપ ટ્રોફીને જીત્યા પછી રોહિત શર્માની કપ્તાનીમાં ભારતીય ક્રિકેટ ટીમ ટી20 વર્લ્ડ કપ ટ્રોફીને જીત્યા પછી રોહિત શર્માની કપ્તાનીમાં ભારતીય ક્રિકેટ ટી20 વર્લ્ડ કપ ટ્રોફીને જીત્યા બાદ રોહિત શર્માની કપ્તાનીમાં ભારતીય ક્રિકેટ ટીમના બધા ખેલાડી ...
9
10
T20 વર્લ્ડ કપની ટ્રોફી જીત્યા બાદ, રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ક્રિકેટ ટીમના તમામ ખેલાડીઓ દિલ્હી એરપોર્ટથી બહાર આવ્યા છે, ટીમની બસમાં સવાર થઈને હોટલ પહોંચ્યા છે. ટીમ ઈન્ડિયા હવે સવારે 11 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે.
10
11
બારબાડોસથી પરત ફર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે એટલે કે 4 જુલાઈના રોજ સવારે 11 વાગ્યે T20 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમને મળશે. હરિકેન બેરીલના કારણે ટીમ ઈન્ડિયા છેલ્લા બે દિવસથી બાર્બાડોસમાં ફસાઈ ગઈ હતી.
11
12
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહે રવિવારે એક મોટી જાહેરાત કરી. તેણે T20 વર્લ્ડ કપ વિજેતા ટીમ માટે 125 કરોડ રૂપિયાની ઈનામી રકમની જાહેરાત કરી હતી. શાહે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી.
12
13
T20 World Cup 2024: ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ જાહેર કરી છે.
13
14
ભારતીય પ્લેયર ધ્રૂસકે-ધ્રૂસકે રડ્યા
14
15
Rohit Sharma eats Barbados Pitch:T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં ભારતીય ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું અને દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવ્યું. આ સાથે તેણે આખરે 11 વર્ષ બાદ ICC ટ્રોફી જીતી લીધી છે.
15
16
શનિવાર 29 જૂન જૂન 2024 નો તે દિવસ ઇતિહાસના પાનાઓમાં લખાયેલો છે, જ્યારે ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને હરાવીને T20 વર્લ્ડ કપ 2024ની ભવ્ય ટ્રોફી જીતી હતી. ભારતીય ક્રિકેટ
16
17
ભારતીય ટીમે બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ મેદાન પર ઈતિહાસ રચ્યો હતો અને T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમને 7 રનથી હરાવીને બીજી વખત ટ્રોફી જીતી હતી.
17
18
ભારતીય ટીમે 17 વર્ષ બાદ T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં સાઉથ આફ્રિકાને 7 વિકેટે હરાવ્યું હતું
18
19
આઈસીસી ટી20 વર્લ્ડકપ 2024નો પહેલો સેમીફાઈનલ મુકાબલો દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રિનિદાદમાં રમાઈ રહ્યો છે.
19