ગુરુવાર, 9 ફેબ્રુઆરી 2023
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified મંગળવાર, 22 નવેમ્બર 2022 (17:16 IST)

ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચેની ત્રીજી મૅચ ટાઈ,ટીમ ઇન્ડિયાનો સિરીઝ પર કબજો

ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટી20 મૅચ ટાઈ થઈ ગઈ છે.વરસાદને લીધે મૅચ પ્રભાવિત થઈ અને છેલ્લે ડકવર્થ લુઈસ અંતર્ગત નિર્ણય લેવાયો.ટીમ ઇન્ડિયાએ ત્રણ મૅચોની આ સિરીઝને 1-0થી પોતાના નામે કરી લીધી છે.ત્રણ મૅચોની સિરીઝની પ્રથમ મૅચ પણ વરસાદને લીધે રદ કરવી પડી હતી.
 
આ પહેલાં વરસાદને લીધે જ્યારે મૅચ અટકાવી દેવી પડી ત્યારે નવ ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને ભારતે 75 રન કર્યા હતા.જ્યારે ન્યૂઝીલૅન્ડ જીતવા માટે ભારતને 161 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.