0
સ્કૂલમાં નરાધમ ટીચરની કરતૂત, કપડા વગર વિદ્યાર્થિની સાથે બળજબરી હોવાની ઘટના સીસીટીવી ફૂટેજ
શુક્રવાર,નવેમ્બર 10, 2023
0
1
અમદાવાદના કણભા વિસ્તારમાં થોડા દિવસ પહેલા એક પરિણીતાની લાશ પાણીની ટાંકીમાંથી મળી હતી. તપાસ દરમિયાન પોલીસને સાસુએ પુત્રવધૂની કરેલી હત્યા હોવાનું સામે આવ્યું હતું.
1
2
અમદાવાદ શહેરમાં દધીચિ બ્રિજ રિવરફ્રન્ટ પર ફાયરિંગ સાથે હત્યાનો બનાવ સામે આવ્યો છે. આ હત્યામાં મૃત્યું પામેલો યુવાન ચાંદલોડિયાનો રહેવાસી હોવાની વિગત સામે આવી છે. હાલ મૃતકની ડેડ બોડીની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી છે. હાલ ...
2
3
સગાઈના બે દિવસ પહેલા બાઇકની ટક્કરે ઇજાગ્રસ્ત યુવતીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જેના કારણે પરિવારજનોની હાલત કફોડી બનીને રડી રહી છે. પોલીસે અજાણ્યા સામે ગુનો નોંધી કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.
3
4
શુક્રવાર,ઑક્ટોબર 27, 2023
પાટડી તાલુકાના નાના ગોરૈયાના ખેડૂતની ખેતરમાં ગળે ટૂપો દઈ ઘાતકી હત્યાના બનાવથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. જેમાં આ મૃતક ખેડૂતનો એકનો એક પુત્ર પિતાની અંતિમયાત્રામાં હાજર ન રહેતા અનેક સવાલો ખડા થયા છે.
4
5
આ વિસ્તારના એક ગામમાં રહેતી એક ગર્ભવતી મહિલાને ત્રણ બાળકો છે. તેણીનું લાંબા સમયથી એક યુવક સાથે અફેર હતું. એવું કહેવાય છે કે જ્યારે મહિલા ગર્ભવતી થઈ ત્યારે તેના પતિએ બાળકને પોતાનું માનવાની ના પાડી દીધી, જેના કારણે બંને વચ્ચે ઝઘડો થયો. વિવાદ વધતાં ...
5
6
સુરત હાઇ-ટેક સ્વીટ વોટર કંપનીના ડિરેક્ટર વિજય શાહ, પત્ની કવિતા શાહ અને સતીષ અગ્રવાલ દ્વારા બેંક ઓફ બરોડામાંથી 100 કરોડની લોન લીધી હતી તેમજ અન્ય બિઝનેસમેન પાસેથી પણ કેટલાક રૂપિયા પચાવી પાડીને અમેરિકા ભાગી ગયા હોવાની માહિતી મળી છે, જેની હાલ મલ્ટીપલ ...
6
7
ગુજરાતમાં નવરાત્રિની આઠમના દિવસે જ સુરતમાં ખુની ખેલ ખેલાયો હતો. માત્ર વાહન પાર્ક કરવા જેવી નજીવી બાબતે ત્રણ શખ્સોએ બે ભાઈઓની છરી મારીને હત્યા કરી નાંખી હતી. ગરબા રમી રહેલા બે ભાઈઓને કેટલાક શખ્સોએ ગાડી હટાવી લેવાનું કહેતાં જ માથાકૂટ થઈ હતી અને ...
7
8
હોટલના રૂમમાંથી મહિલા કોન્સ્ટેબલની નગ્ન અને લોહીલુહાણ લાશ મળી, મૃતદેહ જોઈને ત્યાંના લોકો ડરી ગયા.
8
9
Trainer Hanged Dog on Gate: રાજધાની ભોપાલમાં એક દિલ દહેલાવનારી ઘટના સામે આવી છે અહી કેટલાક લોકોએ એક કૂતરાને એવી યાતના આપી કે લોકોના રૂંવાટા ઉભા થઈ ગયા. મળતી માહિતી મુજબ ડૉગ ટ્રેનિંગ સેંટરના ટ્રેનર્સે કૂતરાને ફાંસી લગાવીને તેની હત્યા કરી નાખી
9
10
સુરતના પાંડેસરા વિસ્તારમાં 12 વર્ષીય કિશોર પર હુમલો થયો હોવાની અજીબ ઘટના સામે આવી છે. 13 વર્ષીય કિશોરે 12 વર્ષના કિશોર પર 10થી વધુ છરીના ઘા ઝીંક્યા હતા. ભણવાની ઉંમરમાં બંને કિશોરો નજીકમાં રહેતી એક કિશોરીના પ્રેમ માટે ઝઘડ્યા હતા.
10
11
પારકી મા બની હેવાન ચોકાવનારો કિસ્સો - ગાઝિયાબાદમાં સાવકી માતા રાક્ષસ બની, બાળકના પગમાં પથ્થર બાંધીને ગટરની ટાંકીમાં ફેંકી દીધો, જાણો સમગ્ર મામલો
11
12
મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાની ના પાડતા પુત્રએ તેની માતાની હત્યા કરી. આ હૃદયદ્રાવક ઘટના કેરળમાં બની હતી, જ્યાં મોબાઈલ ફોનની લતમાં રહેલો પુત્ર એટલો વિકરાળ બની ગયો હતો કે તેણે તેની માતાના ઠપકા પર આવું ભયંકર પગલું ભર્યું હતું.
12
13
રાજકોટ જિલ્લાના પડધરી નજીક યુવતીની હત્યા કરી લાશ સળગાવી નાખી હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. મૃતદેહ મળ્યા બાદ પોસ્ટમોર્ટમ કરાવવામાં આવતા બનાવ હત્યાનો હોવાનું સામે આવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે
13
14
અમદાવાદની શ્રેયસ સ્કૂલમાં વિદ્યાર્થિની સાથે અડપલા થયાનો આક્ષેપ થયો છે. ધોરણ-7ની વિદ્યાર્થિની સાથે અડપલા થવાના આરોપ સાથે વાલીઓએ અમદાવાદ જિલ્લાના શિક્ષણાધિકારીને ફરિયાદ કરી હતી. ત્યારે સમગ્ર મામલે જિલ્લા શિક્ષણાધિકારીએ શિક્ષકને તાત્કાલિક સસ્પેન્ડ ...
14
15
રાજકોટના લક્ષ્મીનગર વિસ્તારમાંથી ગુમ થયેલી બાળકીની માથું છૂંદેલી હાલતમાં લાશ મળી આવી હતી. જે મામલે પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
15
16
ભિલોડાના ધારાસભ્ય પી.સી.બરંડાના વતન શામળાજી નજીક આવેલા વાંકાટીંબા ગામમાં ઘરે થોડાં દિવસ અગાઉ રાત્રીના સુમારે ત્રાટકી તેમના પત્નીને બંધક બનાવી બે બુકાનીધારી લૂંટારુઓએ ઘરની તિજોરીમાં રહેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની લૂંટ કરી
16
17
લુણાવાડા સતરામપુર હાઇવે રોડ પર ગોદર ગામ પાસે એક કાર બળેલી હાલતમાં મળી હતી. આ કાર બાલાસિનોર ICICI બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા વિશાલ પાટીલની હતી.બુધવારે મેનેજર વિશાલ પાટીલની હત્યા કરેલી હાલતમાં લાશ પણ મળી આવી છે.
17
18
એવુ માનવુ છે કે માતા તેમના બાળકની ચિંતા અને સુરક્ષા તેમની અંતિમ શ્વાસ સુધી કરે છે. પછી તે કેવી રીતે તેમના દિલના ટુકડાને તેમના જ હાથથી મારી શકે છે. તે પણ આટલી ક્રૂરતાથી પણ જ્યારે અમે તમને જણાવીશ કે દુનિયાના એક ભાગમાં માનો જલ્લાદ રૂપ જોવા મળ્યુ ચે. તો ...
18
19
વડોદરાની સયાજી હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગ પાસે મારામારીનો થઈ હોવાનો વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયો ગત મોડીરાત્રનો હોવાનું જાણવા મળ્યું છે. અગાઉ મારામારી થતાં કેટલાક લોકો હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા
19