0
યુવતીના અપહરણ બાદ આચરાયો ગેંગરેપ- પહેલા છોકરીને જંગલમાં લઈ જઈને માર માર્યો
બુધવાર,મે 17, 2023
0
1
સિદ્ધપુરના ઉપલી શેરી વિસ્તારમાં પાણીની પાઇપલાઇનમાંથી યુવતીની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. શહેરના ઉપલી શેરી વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી પાણી નહોતું આવતું જેથી નગરપાલિકાની ટીમ દ્વારા પાણીની પાઇપલાઇનમાં ખોદકામ કરીને તપાસ કરવામાં આવી હતી.
1
2
સુરતના વેડ દરવાજા વિસ્તારમાં પાંચ વર્ષીય પુત્રીની ક્રૂરતાપૂર્વક હત્યા કરનારી માતા લાજપોર જેલમાં અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્યા બાદ મોતને ભેટી હતી. પુત્રીની હત્યાના 20 દિવસમાં જ હત્યારી માતાનું પણ સજા દરમિયાન મોત થયું છે. કાચા કામના કેદી તરીકે કારાવાસ ...
2
3
13 girls sexually exploited in government school- સરકારી સ્કૂલમાં 13 છોકરીનું યૌનશોષણ- સરકારી સ્કૂલમાં દલિત બાળકીઓના કપડા ઉતારીને પ્રાઈવેટ પાર્ટને ખંજવાળતો હતો, શાજીયા ધમકી દેતી હતી. બાથરૂમમાંથી કંડોમ મળ્યા હતા.
3
4
ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા સામે ફરીવાર સવાલો ઉભા થયાં છે. અમદાવાદમાં જમીન દલાલીનું કામ કરતી યુવતી પર એક યુવકે બળજબરી દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટના સામે આવી છે
4
5
ભાવનગર શહેરમાં સાડાત્રણ વર્ષ પૂર્વે પત્ની સાથેના અણબનાવને લઈ ત્રણ માસૂમ બાળકના જીવ લેનાર પોલીસ કોન્સ્ટેબલ પિતાને ભાવનગર સેશન્સ કોર્ટે અંતિમ શ્વાસ સુધી કેદની સજા ફટકારી છે. આરોપી પિતાએ પોતાના ઘરમાં જ ત્રણ બાળકની ધારિયાથી હત્યા નીપજાવી હતી.
5
6
સુરતમાં હાથના રુંવાડા ઉભા કરી નાખે એવી ઘટના બની છે. શહેરમાં 12 વર્ષની કિશોરી પર દુષ્કર્મ અને અપહરણની ઘટનાથી ભારે ચકચારી મચી ગઈ છે. સરથાણા પોલીસે દુષ્કર્મ પીડિતા કિશોરી સામે અત્યાચાર મામલે બે બહેનોની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
6
7
મહારાષ્ટ્રમાંથી એવી એક ઘટના સામે આવી છે જે તમને વિચારવા માટે મજબૂર કરી દેશે. મુંબઈને અડીને આવેલા ઉલ્હાસનગરની આ ઘટના છે.
7
8
વલસાડના પારડીના રોહિણામાં પિતા-પુત્ર વચ્ચે બબાલ થઈ હતી. ત્યારે કુહાડીના ઘા ઝીંકી પિતાએ પુત્રની હત્યા કરી નાખી હતી. જે બાદ પિતાની પણ તબિયત લથડી હતી. જેથી તેને વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે.
8
9
શહેરમાં નાની બાબતોમાં હત્યાના બનાવો સામે આવી રહ્યાં છે. શહેરમાં વસ્ત્રાપુર વિસ્તારમાં એક હોટેલમાં કામ કરતાં બે કર્મચારીઓ એક ચિઠ્ઠીને લઈને બાખડ્યાં હતાં. જેમાં એક કર્મચારીને મુઢ માર મારતાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. હત્યાના બનાવને લઈને ...
9
10
વાપીના રાતા વિસ્તારમાં ભાજપના ઉપપ્રમુખની ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલ પરિવાર સાથે મંદિરમાં દર્શન કરવા ગયા હતા. ત્યારે બાઇક પર આવેલ અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કરી ઘટનાને અંજામ આપ્યો હતો
10
11
સુરતમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરતના અડાજણમાં 14 વર્ષની કિશોરી સાથે સાવકા પિતા, કાકા અને બે ભાઈઓએ દુષ્કર્મ કર્યાની પોલીસ ફરિયાદ થતા અરેરાટી મચી ગઈ છે. કિશોરી પાંચ મહિનાની હતી ત્યારે નારી સંરક્ષણમાંથી દતક લીધી હતી.
11
12
સુરતના પાર્લે પોઇન્ટ વિસ્તારમાં ધોળે દિવસે હત્યાનો ચકચારી બનાવ સામે આવ્યો છે. કોર્ટ પરિસરથી માત્ર 100 મીટરના અંતરે એક યુવકની અજાણ્યા બે શખસ હત્યા કરી નાસી છૂટ્યા હતા. સચિનનો યુવક હત્યાના આરોપસર કોર્ટમાં તારીખ માટે આવ્યો હતો
12
13
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે રીઢા વાહનચોરને ઝડપી પાડ્યો છે. ગુજરાત તથા મહારાષ્ટ્રના વાહનચોરી તથા કારના કાચ તોડી કિંમતી મુદ્દામાલની ચોરીના કુલ 31 ગુનાના ભેદ ઉકેલાઈ જવા પામ્યા છે. આ ઉપરાંત પોલીસે આરોપી પાસેથી બે ફોરવ્હીલ સહીત 11.35 લાખનો મુદામાલ કબ્જે ...
13
14
શુક્રવારે રાત્રે ઉત્તર બેંગલુરુમાં બગલુર નજીક આવેલી ખાનગી યુનિવર્સિટી રેવા યુનિવર્સિટીના કેમ્પસમાં વિદ્યાર્થીઓના બે જૂથો વચ્ચે થયેલી અથડામણમાં એક એન્જિનિયરિંગ વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી હતી અને અન્ય વિદ્યાર્થીને ઈજા થઈ હતી.
14
15
એક મહિલાએ ઝેર ખાઈને 12 મિત્રોની હત્યા કરી નાખી. માર્યા ગયેલાઓમાં તેનો બોયફ્રેન્ડ પણ સામેલ હતો. આ જાણીને પોલીસ ચોંકી ઉઠી હતી. મહિલાની ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવી હતી. આ ઘટના થાઈલેન્ડમાં બની હતી.
15
16
હાલમાં વીડિયો કોલ કરીને વર્ચ્યૂઅલ સેક્સની જાળમાં ફસાવીને લોકોને બદનામ કરવાની ધમકીઓ આપી તેમની પાસેથી પૈસા પડાવવાનું તેમજ પાર્ટ ટાઈમ જોબના નામે પૈસા ભરાવીન છેતરપિંડી આચરતાં મેવાતી ગેંગના સભ્યોની રાજસ્થાન અને હરિયાણાના વિસ્તારોમાં ઓપરેશન હાથ ધરીને પાંચ ...
16
17
માજમાં આજના આધુનિક યુગમાં પણ દહેજનું દૂષણ દૂર થયું નથી. અમદાવાદમાં દહેજને લઈને પરીણિતાનો સંસાર તૂટવાને આરે આવીને ઉભો હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવ્યાં છે. ત્યારે શહેરમાં એક જ વિસ્તારમાં રહેતા યુવક સાથે પરીણિતા લીવ ઈનમાં રહી હતી અને ત્યાર બાદ તેમણે ...
17
18
રાજસ્થાનમાં 29 માર્ચને 8 વર્ષની દીકરીથી રેપ અને હત્યા કમલેશના વિરૂદ્ધ પોલીસએ 306 પાનીની ચાર્જશીટ આપી છે. તેના મુજબ કમલેશએ બાળકીથી દુષ્કર્મ અને હત્યા કર્યાના પહેલા 30 વાર પોર્ન ફિલ્મ જોઈ હતી.
18
19
ગૂગલથી મળેલા નંબર પર ઓનલાઈન 10 હજાર 800 ટ્રાન્સફર કર્યા પણ રીફંડ ના આપ્યા વિશ્વાસઘાત થયો હોવાનું જણાતાં બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
19