ગુરુવાર, 1 જાન્યુઆરી 2026
0

હવે પ્રભાસની કલ્કિ 2898 એડી પર ભડક્યા મુકેશ ખન્ના, બતાવી આ મોટી ભૂલ, સરકારને કરી વિનંતી

શુક્રવાર,જુલાઈ 5, 2024
0
1
સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલના લગ્નમાં અભિનેત્રીના ભાઈ જહીર ઈકબાલ સામે થયા નહોતા. તેમણે લગ્નમાં ભાગ ન લેવાનુ કારણ પણ બતાવી દીધુ છે. એક્સ પર પોસ્ટ કરતા તેમને તેનુ અસલી કારણ પણ બતાવી દીધુ છે.
1
2
મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન આ દિવસોમાં ચર્ચાનો વિષય બન્યા છે. અનંત અંબાણી 12 જુલાઈએ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરશે, પરંતુ તે પહેલા અંબાણી પરિવારે મુંબઈમાં સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું, જેમાં 50 યુગલો લગ્નના બંધનમાં ...
2
3
Rhea Chakraborty Birthday : બોલિવૂડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તી ઈન્ડસ્ટ્રીમાં તેની ફિલ્મો કે એક્ટિંગને કારણે નહીં પરંતુ વિવાદોને કારણે જાણીતી છે. રિયા ચક્રવર્તી આજે એટલે કે 1લી જુલાઈએ પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. રિયાનો જન્મ 1992માં બેંગલુરુમાં થયો હતો,
3
4
હિના ખાને તેના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. આ જોઈને તેના ફેન્સ એકદમ નિરાશ થઈ ગયા છે. અભિનેત્રીએ જણાવ્યું કે તેને કેન્સર છે. હિનાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે, બધાને હેલો! આવી ઘણી અફવાઓ હતી જેના પર મારે વાત કરવી છે. હું તમામ હિનાહોલિકો અને બધા ...
4
4
5
પ્રભાસ, અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ અને કમલ હાસન અભિનીત આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'કલ્કી 2898 એડી' આખરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. એડવાન્સ બુકિંગના મામલે આ ફિલ્મને પહેલા જ સારો રિસ્પોન્સ મળ્યો છે અને હવે પહેલા દિવસની કમાણીનો આંકડો સામે આવ્યો છે.
5
6
સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલ લગ્ન બાદ પહેલીવાર સાથે જોવા મળ્યા હતા. બંનેએ મુંબઈની એક રેસ્ટોરન્ટમાં પોતાના પરિવાર અને નિકટના મિત્રો માટે ડિનરનું આયોજન કર્યું હતું, જેમાં સોનાક્ષી એકદમ સ્ટાઇલિશ અવતારમાં પહોંચી હતી. આ કપલનો વીડિયો હવે સમાચારમાં છે.
6
7
એકેડમી ઓફ મોશન પિક્ચર્સ આર્ટ્સ એંડ સાયંસેજે તાજેતરમાં જ એલાન કર્યુ છે કે એકેડમીએ 487 નવા સભ્યોને તેમા સામેલ થવા માટે આમંત્રણ મોકલ્યુ છે. જો આ નવા સભ્ય આ ઈનવાઈટને સ્વીકાર કરે છે તો એકેડમીની સદસ્યતા વધીને 10,910 થઈ જશે
7
8
અભિનેતા અર્જુન કપૂરે 26 જૂને પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. . 1985 માં મુંબઇમાં જન્મેલ અર્જુન કપૂરના પિતા પ્રખ્યાત નિર્માતા બોની કપૂર અને માતા સ્વર્ગસ્થ મોના કપૂર છે. તેની બહેનનું નામ અંશુલા કપૂર છે. અર્જુનના જન્મદિવસ પર, ચાલો જાણીએ તેમની સાથે ...
8
8
9
બૉલીવુડ એકટ્રેસ કરિશમા કપૂર અત્યારે ભલે ફિલ્મોથી દૂરી બનાવી હોય પણ દર્શકોના દિલમાં આજે પણ તેમની યાદ છે. કરિશ્માએ રાજા હિન્દુસ્તાની, જાનવર, દિલ તો પાગલ હૈ, અનાડી, રાજા બાબૂ, હા મેને ભી પ્યાર કિયા હૈ જેવી બધી ફિલ્મોમા તેમના એક્ટિંગથી લોકોનો દિલ ...
9
10
Sonakshi sinha wedding- બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા આજે એટલે કે 23 જૂને ઝહીર ઈકબાલ સાથે લગ્ન કરવા જઈ રહી છે.
10
11
Sonakshi snha wedding Sonakshi snha wedding- સોનાક્ષી સિંહા, જે તાજેતરમાં સંજય લીલા ભણસાલીની ડેબ્યુ સીરિઝ હીરામંડીમાં ફરીદાનની ભૂમિકાની સફળતાનો આનંદ માણી રહી છે, તે ટૂંક સમયમાં જ લગ્ન કરવા તૈયાર છે.
11
12
આમિર ખાનના પુત્ર જુનૈદ ખાનની પ્રથમ ફિલ્મ મહારાજ નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી છે. સિદ્ધાર્થ પી મલ્હોત્રા દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં જુનૈદ ખાન, જયદીપ અહલાવત, શર્વરી અને શાલિની પાંડે મુખ્ય ભૂમિકામાં છે. જાણો આમિર ખાનના પુત્ર જુનૈદ ખાનની ડેબ્યુ
12
13
સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલ લગ્નના બંધનમાં બંધાવવાના છે અને આ સમાચાર પાક્કા થઈ ગયા છે. સોનાક્ષી અને ઝહીર 23 જૂનના રોજ લગ્ન કરવાના છે
13
14
સોનક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલ 23 જૂનના રોજ લગ્નના બંધનમાં બંધાવવા જઈ રહ્યા છે. પણ અભિનેત્રીનો પરિવાર આ લગ્ન વિરુદ્ધ જોવા મળી રહ્યો છે. બીજી બાજુ અભિનેત્રીનો ભાઈ સતત સોશિયલ મીડિયા પર ક્રિપ્ટિક પોસ્ટ શેયર કરીને ફેંસની ચિંતા વધારી રહ્યા છે.
14
15
જાણીતી ગાયિકા અલકા યાગ્નિક એક દુર્લભ શારીરિક બીમારીનો સામનો કરી રહી છે. જેને કારણે તેની સાંભળવાની ક્ષમતા પર અસર પડી રહી છે. તેણે પોતે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેયર કરી આની માહિતી આપી છે.
15
16
બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યનની ફિલ્મ 'ચંદુ ચેમ્પિયન'એ પહેલા દિવસે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી હતી. તે જ સમયે, કાર્તિક અને કબીર ખાનની આ ફિલ્મને દર્શકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. સાથે હવે તેનું IMDb રેટિંગ પણ જાહેર થયું છે.
16
17
આમીર ખાનના દિકરા જુનૈદ ખાનની ડેબ્યુ ફિલ્મ છે ‘મહારાજ’. ‘લીબેલ કેસ 1862’ પર આધારિત છે. આ ફિલ્મમાં વૈષ્ણવ સંપ્રદાયનાં વિવાદીત ચિત્રણનો આરોપ લાગ્યો છે.
17
18
સોનાક્ષી સિન્હા તેના લાંબા સમયના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવા તૈયાર છે. તેના લગ્નનું કાર્ડ પણ વાયરલ થવા લાગ્યું છે. આ આમંત્રણમાં અભિનેત્રીની પણ ખાસ વિનંતી છે. કપલનો અવાજ પણ સાંભળી શકાય છે.
18
19
Happy Birthday Disha Patani: વર્ષ 2016માં અભિનય કરિયરની શરૂઆત કરનાર આ પ્રતિભાશાળી અભિનેત્રી તેની ફિલ્મો કરતાં તેના અફેરને કારણે વધુ ચર્ચામાં રહી છે
19