ગુરુવાર, 23 માર્ચ 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. દર્પણ 2019
Written By
Last Updated: સોમવાર, 16 ડિસેમ્બર 2019 (18:12 IST)

OMG ! કેટરીના કૈફને પાછળ છોડીને હિના ખાન બની ત્રીજી સેક્સિએસ્ટ એશિયન વૂમન, જાણો કોણ છે નંબર 1

ટેલીવિઝનની સ્ટાઈલ આઈકૉન હિના ખાને સેક્સિએસ્ટ એશિયન વૂમન 2019ની લિસ્ટમાં ત્રીજા નંબર પર પોતાનુ સ્થાન બનાવ્યુ છે. હિનાએ બોલીવુડ અભિનેત્રી કેટરીના કૈફને પણ પછાડી છે. બુધવારે લંડનના એક મૈગેઝીન દ્વારા એક ઓનલાઈન વોટિંગ આયોજીત કરવામાં આવ્યુ હતુ. જેમા હિનાએ ત્રીજી સેક્સિએસ્ટ એશિયન વૂમનનો ખિતાબ જીત્યો છે. આવો જાણીએ આ લિસ્ટમાં કોણ કોણ કયા નંબર પર છે. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 


આલિયા ભટ્ટ પછી બીજા નંબર પર છે દીપિકા પાદુકોણ અને ત્યારબાદ ત્રીજા નંબર પર છે હિના ખાન. પાંચમા નંબર પર ટીવી અભિનેત્રી સુરભિ ચંદના છે. 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

#Diwali2019 ✨