શનિવાર, 27 ડિસેમ્બર 2025
0

જાણો કેટલુ ભણ્યા છે રાહુલ.. અનેકવાર વચ્ચે જ છોડ્યો અભ્યાસ..

શનિવાર,ડિસેમ્બર 16, 2017
0
1
દેશના સૌથી જૂના રાજનીતિક દળમાં આજે એક નવા યુગની શરૂઆત થઈ રહી છે. સોનિયા ગાંધી પછી હવે કોંગ્રેસ રાહુલ રાજમાં આગળ વધશે. કોંગ્રેસનુ અધ્યક્ષ પદ સાચવવા માટે રાહુલ ગાંધીને આજે સર્ટિફિકેટ મળી જશે. જ્યાર પછી રાહુલ અધ્યક્ષના રૂપમાં ચાર્જ સાચવશે અને ...
1
2
ગુજરાત ચૂંટણીમાં એક્ઝિટ પોલના પરિણામ ભલે જે પણ આવે પણ દેશની બે મોટી પાર્ટી બીજેપી અને કોંગ્રેસના ભાગે 18 ડિસેમ્બર્ના રોજ કેટલી સીટો આવ્શે તેના પર સટ્ટો લાગી રહ્યો છે. ગુજરાતના સટ્ટા બજાર મુજબ હાલ બંને પાર્ટીયો માટે 35/45નો ભાવ ચાલી રહ્યો છે. જેમા ...
2
3
ગુજરાતમાં ભાજપની સરકાર સામે પડેલા ત્રણ આંદોલનકારી નેતાઓના જોરે આ વખતની ચૂંટણીનું પરિણામ કંઈ ઓર આવશે એવી ચર્ચાઓ ચારેકોર જામી હતી પણ એક્ઝિટ પોલમાં ભાજપની જીત હોવાથી ત્રણેય
3
4
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી માટે હવે આગળની મંઝીલ લાંબી છે. એક બાજુ લગભગ બધા જ એક્ઝિટ પોલમાં ગુજરાતમાં ભાજપની જીત દેખાઈ રહી છે ત્યારે 16મી ડિસેમ્બરે કોંગ્રેસ પ્રમુખ તરીકે રાહુલના વિધિવત કાર્યભાર
4
4
5
ગુજરાત વિધાનસભાની બંને તબક્કાની ચૂંટણીનું મતદાન પુરૂ થઈ ગયું છે અને તેનું પરિણામ 18મીએ સોમવારે જાહેર થશે. પરંતુ જે પ્રમાણે એક્ઝિટ પોલ પર ભાજપની જીત બતાવવામાં આવે છે તે પ્રમાણે અનેક દલિલો છે. એક તરફ લોક આંદોલનો હતાં અને બીજી બાજુ તમામનો વિરોધ સહન કરી ...
5
6
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોગ્રસના કેટલાક પ્રમુખ અને કાર્યકરોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હોવાની ફરિયાદ બાદ આજે અચાનક તમામને અમદાવાદ બોલાવવામા આવ્યા છે. આજે બપોરે બે વાગ્યે ગુજરાત વિધાનસભાની ચુંટણી લડેલા કોગ્રસના તમામ ઉમેદવારો સાથે શહેર અને જિલ્લા ...
6
7
કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ એક્ઝિટ પોલના તારણોનું ખંડન કરતાં કહ્યું હતું કે ગુજરાતમાં એક્ઝિટ પોલ ખોટા પડશે. ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે. એક્ઝિટ પોલે ભાજપના ઈશારે આ પ્રમાણે વર્તારા
7
8
પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલે ગુજરાત વિધાનસભાના એક્ઝીટ પોલ પર કટાક્ષ કરતાં ટ્વિટ કરીને કહ્યું છે, કે જાણી જોઈને એક્ઝીટ પોલમાં ભાજપ જીતી રહી છે,
8
8
9
ગુજરાતમાં ચૂંટણી પૂરા થઈ ગયા છે પણ હવે વાટ જોઈ રહ્યા છે 18 ડિસેમ્બરની તો આ વિષય પર જ્યોતિષાચાર્ય ડા. પ્રણયમ એમ પાઠક જણાવી રહ્યા છે કે 26 ઓક્ટોબરથી 6 એપ્રિલ 2018 સુધી મૂળ નક્ષત્રમાં માર્ગી થઈ ગોચર કરતા શનિ છે અને મકર રાશિમાં સ્થિત મૂળ નક્ષત્રના ...
9
10
ગુજરાત ચૂંટણીના બીજેપી અને કાંગ્રેસ બન્નેને જમીને પરસેવું વહાવ્યું છે અને તેમની પૂરે તાકાત લગાવી નાખી છે સૌથી નજર હવે 18મી ડિસેમ્બરને આવનાર ફેસલા પર થશે જ્યારે ઈવીએમમાં કેદ ગુજરાતની જનતાનો ફેસલો સામે આવશે.
10
11
આણંદ શહેરમાં મતદાન દરમિયાન બે જૂથો વચ્ચે પથ્થરમારો થયો હતો. જેમાં અનેક વાહનોમાં તોડફોડ કરવામાં આવી છે, આ સમગ્ર ઘટનામાં નગરપાલિકા પ્રમુખના પતિ પી સી પટેલને ગંભીર ઇજાઓ પહોંચી છે. બીજી તરફ આ ઘટના બાદ અન્ય એક સ્થળે બોગસ મતદાન થઇ રહ્યું હોવાની ફરિયાદ કરી ...
11
12
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાણીપ ખાતે નિશાન સ્કૂલમાં મતદાન કર્યું હતું. મોદીને જોવા માટે માનવ મહેરામણ ઉમટ્યું હતું અને મોદી-મોદીના નારા લગાવ્યા હતા. જોકે મોદીએ મતદાન કર્યા બાદ રોડ શો જેવો માહોલ સર્જાતા કોંગ્રેસે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે અને ચૂંટણી ...
12
13
ગુજરાતમાં બીજા તબક્કાનું ચૂંટણી પર્વ ચાલી રહ્યું છે. ત્યારે એવા અનેક મતદારો છે જેમની ઉંમર એક સદી કરતાં પણ વધુ છે. આવા મતદારોએ પણ મતદાન કરીને ચૂંટણી પર્વ ઉજવ્યું હતું. ત્યારે ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં એક અજબનો દાખલો જોવા મળ્યો હતો. પાટણના ...
13
14
ગુજરાતમાં બીજા તબક્કાની ચૂંટણીમાં શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે ચૂંટણી પંચ અને સુરક્ષા તંત્રએ કમરકસી હતી પણ મહેસાણા જિલ્લાના વિસનગરમાં મતદાન સમયે હિંસક અથડામણ થવા પામી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે વિસનગરના હસનપુરા ગામે પથ્થરમારાની ઘટના બની છે. જેમાં ...
14
15
આજે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં યોજાઈ રહેલી બીજા તબક્કાની ચૂંટણી ગુજરાતમાં કુલ 14 જિલ્લાની 93 બેઠકો પર બીજા તબક્કામાં 12 વાગ્યા સુધીમાં 39 ટકા મતદાન નોંધાયું છે. સૌથી ઓછું મતદાન અમદાવાદ જિલ્લામાં જોવા મળી રહ્યું છે. ગાંધીનગર જિલ્લાની પાંચ બેઠકો ...
15
16
ગુજરાતમાં આજે બીજા ચરણ માટે મતદાન થઈ રહ્યુ છે. સાંજે 5 વાગ્યા પછી એક્ઝિટ પોલ આવવા પણ શરૂ થઈ જશે.. 18 તારીખના રોજ તસ્વીર સ્પષ્ટ થઈ જશે કે શુ રાજ્યમાં ભાજપાનું 22 વર્ષનુ શાસન આજે પણ ચાલુ રહેશે કે પછી રાહુલ ગાંધીની રાજનીતિમાં ધમાકેદાર એંટ્રી થશે. ...
16
17
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેના બીજા તબક્કાના મતદાનનો આજ સવારથી પ્રારંભ થઈ ગયો છે. સવારે 8 વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ ગઈ છે. ક્યાંક મતદાનની લાઈન લાગી છે, તો ક્યાંક સવારથી જ ઈવીએમમાં ખામીની સમસ્યાઓ ઉભી થઈ રહી છે. આ સાથે જ પીએમ નરેન્દ્ર મોદીના માતા ...
17
18
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મતદાન કરવા માટે અમદાવાદ પહોંચ્યાં છે. દિલ્હીથી તેઓ અમદાવાદ એરપોર્ટ થઈને તેઓ રાણીપ ખાતે નિશાન સ્કૂલમાં મતદાન કરવા માટે પહોંચ્યા હતાં. નરેન્દ્ર મોદીને નિહાળવા માટે નિશાન સ્કૂલની બહાર બહોળી સંખ્યામાં સમર્થકો અને લોકોનો જમાવડો ...
18
19
હાર્દિક પટેલની રેલીનાં મામલે કોંગ્રેસનાં 5 ઉમેદવારોને નોટીસ આપવામાં આવી છે. હાર્દિકની આ રેલીનો ખર્ચો 5 ઉમેદવારોનાં નામે ગણવા અંગે નોટીસ આપવામાં આવી છે. સુરત-ઉત્તર, કામરેજ, વરાછા, કરંજ અને કતાર ગામ બેઠક પરનાં ઉમેદવારોને નોટીસ આપવામાં આવી છે. ...
19