0
ભાજપ સરકારને પાડી નથી દેવાની જમીનમાં અઢી ફૂટ ગાડી દેવાની છે. - પાટણમાં હાર્દિક પટેલ
સોમવાર,ડિસેમ્બર 11, 2017
0
1
ગુજરાત વિધાનસભાની 182માંથી 89 સ ઈટો માટે શનિવારે વોટ નાખવામાં આવ્યા છે. આ સીટો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આવનારા 19 જીલ્લાની છે.
અગાઉની વિધાનસભા ચૂંટણીમાં આ 89માંથી 67 સીટો પર બીજેપીએ જીત નોંધાવી હતી. કોંગ્રેસના હાથ માત્ર 16 સીટો આવી હતી. ...
1
2
Gujarat Election - ગુજરાતમાં રેકોર્ડ મતદાન.. કોણ જીતશે બન્યુ રહસ્ય
2
3
ગુજરાત વિધાનસભા માટે પ્રથમ ચરણમાં દક્ષિણ અને સૌરાષ્ટ્ર કચ્છ ક્ષેત્રની 89 સીટો પર વોટિંગ શરૂ થઈ ગયુ છે. આ સીટો પર કુલ 977 ઉમેદવાર પોતાનુ ચૂંટણી નસીબ અજમાવી રહ્યા છે.
3
4
ગુજરાતમાં શનિવારે પ્રથમ તબક્કા દરમિયાન ઈવીએમમાં ગરબડની વાત સામે આવી છે. કોંગ્રેસે ઘણી જગ્યાએ ઈવીએમ મશીનમાં ગરબડની ફરિયાદ કરી છે. કોંગ્રેસે પોરબંદરમાં કેટલીક જગ્યાઓ પર ઈવીએમ વાઈ-ફાઈ સાથે કનેક્ટ કરાયા હોવાની પણ ફરિયાદ કરી છે. તો ભાજપે તેને પાયાવિહોણી ...
4
5
આ વર્ષની ચૂંટણીમાં શાતિમય માહોલમાં મતદાન થઈ રહ્યું છે, તે સાથે આ વખતે મતોની સંખ્યા પણ જબરજસ્ત ગતિએ આગળ વધી રહી છે. મતદાન મથકો પર સવારથી એટલે કે મતદાન શરુ થાય તે પહેલાથી લોકોએ લાઈનો લગાવી દીધી હતી અને આ લાઈનો ઓછી નથી થઈ રહી. ઘણી જગ્યાઓ પર લોકોએ એ મત ...
5
6
ગુજરાતમાં પ્રથમ તબક્કાના મતદાનમાં મતદારોનો જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટમાં ખાસ કરીને સેલિબ્રિટીઓના મતદાનને કેમ ભુલાય. ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પુજારાએ તેના પિતા સાથે મતદાન મથક પહોંચીને મતદાન કર્યું હતું. આ વખતની ચૂંટણીના મતદાનમાં ...
6
7
ગુજરાતમાં મહત્વનું કહી શકાય એવું ચૂંટણી પર્વ ચાલી રહ્યું છે ત્યારે સંતોએ પણ મતદાન કરીને ચૂંટણી પર્વનો લ્હાવો લીધો હતો. હંમેશા મંદિરોમાં લોકો પાસે શ્રદ્ધાથી અને ભક્તિથી ગુરૂદક્ષિણા માટે દાન માંગતાં સંતો આજે દાન કરવા નિકળ્યાં હતાં. વેડ રોડ શ્રી ...
7
8
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનમાં લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મતદાન મથકો પર મતદારોની લાઈનો લાગી છે. દરમિયાન સુરત શહેરના રાંદેર વિસ્તારમાં રહેતી બે બહેનોએ છેલ્લુ મતદાન કર્યું છે. જે બન્ને બહેનો ત્રણ મહિના બાદ દિક્ષા લેવાની ...
8
9
અર્જુન મોઢવાડિયા મતદાન માટે પહોંચ્યા હતા ત્યાં તેમણે EVM બ્લુટૂથ સાથે કનેક્ટ હોવાની ફરિયાદ ચૂંટણી પંચને કરી છે. મોઢવાડિયાએ EVMમાં ચેડાની ફરિયાદ સાથે જીતનો આશાવાદ પણ વ્યક્ત કર્યો છે.પોરબંદરથી ચૂટણી મેદાનમાં ઉતરેલા મોઢવાડિયાની સામે ભાજપે બાબુભાઈ ...
9
10
પ્રથમ તબક્કાની ચૂંટણીનું મતદાન આજે સવારથી ચાલુ થઇ ગયું છે ત્યારે છેલ્લા 3 કલાકમાં ૧૮ ટકા જેટલું સરેરાશ મતદાન નોંધાયું છે. ચુંટણી પંચનાં જણાવ્યાં મુજબ પ્રથમ તબક્કા માટે કુલ ૧૮ ટકા મતદાન નોંધાયું છે. સમય વધતો જાય તેમ તેમ મતદાનની ટકાવારી વધતી જાય છે ...
10
11
વિધાનસભાની પ્રથમ તબક્કાનુ મતદાન શરૂ થઇ ગયું છે, તો બીજીબાજુ કેટલાક સેન્ટરો પર ઇવીએમ મશીનો બંધ થતા દોડધામ મચી જવા પામી હતી, મતદાન શરૂ થતા જ અડધો કલાકમાં મશીનમાં ખામી સર્જાઇ હતી, તો વહેલી સવારે મતદાન કરવા આવેલા લોકોને હાલાકી ભોગવવી પડી હતી.રાજકોટમાં ...
11
12
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થયું છે. સવારે આઠ વાગ્યાથી લોકો લાઈનો લગાવી મતદાન કરી રહ્યા છે. લોકોમાં મતદાનને લઈને જુસ્સો જોવા મળી રહ્યો છે. પોલિંગ સેશન જે ક્રિટીકલ છે ત્યાં પુરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 327 બુથી પર ...
12
13
વિધાનસભાની પ્રથમ તબક્કાના મતદાનની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે, ત્યારે રાજકોટ ગ્રામ્ય બેઠકના કોંગ્રેસના ઉમેદવાર વસરામ સાગઠિયા વિવાદમાં ફસાયા છે, સાગઠિયા મતદાન કરી રહ્યા હતા ત્યારે તેમની પાછળ અન્ય એક વ્યક્તિ શૂટિંગ કરી રહ્યો હોવાનો વીડિયો વાયરલ થયો છે. ...
13
14
રાજકોટના ઉપલેટામાં રહેતા અજીબેન સીદાભાઇ ચંદ્રવાડિયાની ઉંમર 126 વર્ષ છે. તેઓ દેશ અને દુનિયાની સૌથી વયોવૃધ્ધ મતદાર છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેઓએ અન્ય લોકો માટે પ્રેરણા મળે તેવું કામ કરી મતદાન કર્યું છે. અજીબેનને બૂથ સુધી લઇ જવા માટે ક્લેક્ટર ...
14
15
વિધાનસભાની ચૂંટણીનું મતદાનનો આજે પહેલો તબક્કો છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છની 54 બેઠક પર સવારના 8 વાગ્યાથી મતદાન શરૂ થઇ ગયું છે. વહેલી સવારે સીએમ વિજય રૂપાણીએ પરિવાર સાથે મતદાન કર્યું છે. જ્યારે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ આજે એસ્ટ્રોન સોસાયટીમાં ...
15
16
શુક્રવાર,ડિસેમ્બર 8, 2017
ભાજપ સૌરાષ્ટ્ર 54 સીટોમાંથી 10 સીટો પણ મેળવશે તો હું આંદોલન પાછું લઈશ
16
17
શુક્રવાર,ડિસેમ્બર 8, 2017
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પહેલા તબક્કા માટે શનિવારે વોટિંગ થવાનું છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને પાટીદાર નેતા હાર્દિક પટેલના સતત હુમલા બાદ હવે વોટિંગના બરાબર એક દિવસ પહેલા ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત માટે પોતાનું સંકલ્પ પત્ર જાહેર કર્યું છે. ...
17
18
શુક્રવાર,ડિસેમ્બર 8, 2017
પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલને એક મોટો ઝટકો લાગ્યો છે. એક બાજુ જ્યા શનિવારે રાજ્યમાં પ્રથમ ચરણ માટે વોટિંગ થવાનુ છે તો બીજી બાજુ પાટીદાર આંદોલનના એક મોટા નેતા દિનેશ બંભાનિયાએ રાજીનામુ આપી દીધુ છે.
18
19
શુક્રવાર,ડિસેમ્બર 8, 2017
સુરતમાં યોજાયેલ મોરારિબાપુની રામકથામાં હાર્દિક પટેલ હાજરી આપવા પહોંચ્યો હતો. જ્યાં આયોજકોએ તેનું સ્વાગત સન્માન કર્યું હતું. પરંતુ આચાર સંહિતાનું કારણ આપીને કથાના ડોમમાં હાર્દિકને જતો અટકાવવામાં આવ્યો હતો. સુરત પાસ કમિટી દ્વારા અગાઉ રામકથાના આયોજકોને ...
19