Gujarat Assembly Elections News 5

0

Gujarat Election 2022 - બપોરે 1 વાગ્યા સુધીમાં 34.48 ટકા મતદાન થયું, જાણો ક્યા કેટલુ થયુ વોટિંગ

ગુરુવાર,ડિસેમ્બર 1, 2022
0
1
આજે ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. બીજી બાજુ રાજકીય પક્ષો પ્રચંડ પ્રચાર પણ કરી રહ્યાં છે. ત્યારે વડાપ્રધાન મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યાં છે. તેઓ આજે અમદાવાદમાં ભવ્ય રોડ શો કરશે. તેમણે કાલોલમાં જંગી જનમેદનીને સંબોધી હતી. તેમણે ...
1
2
ગુજરાતમાં પ્રથમ તબક્કાની ચૂંટણીમાં 3 કલાકમાં 15 ટકા જેટલું મતદાન થયું છે. ત્યારે ધીમા મતદાનને લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને કતારગામ વિધાનસભા બેઠકના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ ધીમા મતદાનને લઈને આક્ષેપ કર્યો છે.
2
3
ગુજરાત કોંગ્રેસના ચાણક્ય કહેવાતા સ્વ અહેમદ પટેલની વિદાય બાદ ગુજરાતમાં કોંગ્રેસ વિધાનસભાની પ્રથમ ચૂંટણી લડી રહી છે. અહેમદ પટેલના માર્ગદર્શન હેઠળ લડાતી ચૂંટણીમાં આ વખતે તેમની ખોટ સાલી છે. ત્યારે કોગ્રેસના સ્ટાર પ્રચારકો પણ આ વખતે જાહેર પ્રચારમાં ખૂબ જ ...
3
4
ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન સવારે 8 વાગ્યાથી શરૂ થઈ ગયું છે. 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન કરવા માટે મતદારો લાઇનમાં જોડાઇ ગયા છે. આ મતદાન સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. આ પહેલા તબક્કામાં 788 ઉમેદવારો મેદાનમાં છે. પરંતુ કેટલાક ઉમેદવારો એવા છે કે જેઓ ...
4
4
5
ગુજરાતમાં 2022 ની વિધાનસભાની ચૂંટમીનો મહાસંગ્રામ શરૂ થઈ ગયો છે. 182 વિધાનસભાની બેઠક સાથેન ગુજરાતનો તાજ કોણ પહેરશે તે તો આજે મતદારો નક્કી કરશે. ગુજરાતમાં રંગેચંગે મતદાન શરૂ થઈ ગયુ છે. જેમાં મતદારોનો ઉત્સાહ પણ જોવા જેવો છે. આ વચ્ચે ગુજરાતમાં ઈવીએમ ...
5
6
ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા પણ મત આપવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે મીડિયા સાથેની વાતચીતમાં પરિવારમાં ભાજપ અને કોંગ્રેસ મુદ્દે પોતાનો મત અને પાર્ટી પસંદગીની સ્વતંત્રતા અંગે જણાવ્યું હતું. તથા રવીન્દ્ર જાડેજાએ સતત તેમની મદદ ...
6
7
રાજકોટમાં ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે મતદાન શરૂ થઈ ચૂક્યું છે. રાજકોટમાં સવાર સવારમાં મતદારોની લાંબી લાઇન લાગી ગઈ છે. ભાજપના ઉમેદવાર રમેશ ટીલાળા, કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ મતદાન કર્યું છે.વિધાનસભાના પ્રથમ તબક્કાના મતદાનમાં સૌરાષ્ટ-કચ્છની 53 ...
7
8
એક તરફ ગુજરાતમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે તો બીજી તરફ આ પહેલા જ ભાજપના વિધાનસભા ઉમેદવાર પર ઘાતક હુમલો થયો છે. હુમલામાં ઉમેદવારને માથામાં ગંભીર ઈજા થઈ છે. ઘાયલ થવા પર તેના માથામાંથી ઘણું લોહી પણ વહી ગયું છે. આ ઘટના બાદ ભાજપના ...
8
8
9
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબકકાની 89 બેઠકો માટે આજે મતદાન યોજાશે. સૌરાષ્ટ્ર-કચ્છ તથા દક્ષિણ ગુજરાતના 19 જીલ્લાને આવરી લેતી આ ચૂંટણી માટે તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. છેવટ સુધી મતદારો નિરસ હોવાથી ઉમેદવારોમાં અજંપો છે છતાં ...
9
10
• મતદાનની તારીખ: 01-12-2022 • મતદાનનો સમયઃ સવારે 08.00 થી સાંજે 05.00 • કેટલા જિલ્લામાં મતદાન યોજાશેઃ 19(કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત)
10
11
હાલમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર ખુબ જોરમાં ચાલી રહ્યો છે ત્યારે હમણાં થોડો સમય પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક સભામાં કોંગ્રેસ પર નિશાન સાધ્યુંને કહ્યું હતું કે કોંગ્રેસ ચુપચાપ આગળ વધે છે તેનાથી સાવધાન રહેવાની જરૂર છે. નરેન્દ્ર મોદીના આ ...
11
12
ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2 ચરણોમાં થવાની છે જેના ફેઝ 1નું મતદાન આવતી કાલે એટલે કે 1 ડિસેમ્બરનાં રોજ કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં થશે. તો મતદાનની વચ્ચે PM મોદી ફરી ગુજરાત પ્રવાસે આવશે. આવતી કાલે પીએમ નરેન્દ્ર મોદી ભવ્ય રોડ શોમાં બપોરે 3 ...
12
13
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના મતદાનને ગણતરીની ઘડીઓ બાકી છે. ત્યારે માલપુર ખાતે જગદીશ ઠાકેરે સભા ગજવી હતી. આ દરમિયાન તેમણે ભાજપ પર શાબ્દિક પ્રહાર કરીને નિશાન સાધ્યું હતું. તો બીજી બાજુ પોતાના કાર્યકર્તાએ સામે ખોળો પાથરીને પાઘડીની લાજ સાચવી રાખવા ભીખ ...
13
14
ગુજરાતમાં પ્રથમ તબક્કાની ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ ગયા છે. ત્યારે હવે નેતાઓની નજર બીજા તબક્કાની બેઠકોના મતદારો છે. આ વચ્ચે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને એક પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં 8 મહિનામાં પંજાબની સરકારે માફ કરેલા વીજ બિલ તેઓ લઈને ...
14
15
ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ જાહેર કરાયેલા ચૂંટણી પ્રચાર વચ્ચે બનાસકાંત દંતના ભાજપના ઉમેદવારનો વિવાદિત વીડિયો વાયરલ થયો છે. તેમણે પ્રચારદરમિયાન ખુલ્લેઆમ કહ્યું હતું કે જીત પછી ખૂણામાં નહી, પણ ખુલ્લેઆમ ટોપલામાં દારૂનું વેચાણ કરીશું
15
16
ગુજરાતમાં ચૂંટણીઓ આડે હવે ગણતરીના કલાકો જ બાકી છે. આજે પ્રથમ ચરણ માટેનો પ્રચાર પડધમ સાંજે 5 વાગ્યા સુધીમાં શાંત થઈ જશે. એ પહેલા દરેક પાર્ટી પોતપોતાની તાકત લગાવી રહ્યુ છે. જેમા આરોપ પ્રત્યારોપો, દોષારોપણ બધુ જ ચાલી રહ્યુ છે.
16
17
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ શાંત થાય તે પહેલા અમરેલીમાં અદભૂત રાજકીય દ્રશ્યો જોવા મળ્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી અચાનક જ ભાજપના કાર્યાલયે મુલાકાત લેવા પહોંચી ગયા હતા. અહીં તેમણે દિલીપ સંઘાણી, પુરુષોત્તમ રૂપાલા અને ગોરધન ઝડફિયા સાથે ...
17
18
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પહેલા ચરણ માટે આજે સાંજે 5 વાગે પ્રચાર થંભી જશે. બધા દળોએ પોતાની તાકત લગાવીને જીત માટે ધુઆંધાર ચૂંટણી પ્રચાર કર્યો છે. આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ ગુજરાતમાં એક રેલીને સંબોધિત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર ...
18
19
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ છે. આજે સાંજે 5 વાગ્યાથી પ્રચાર પડઘમ શાંત થઈ જશે. પ્રથમ તબક્કાના મતદાન પહેલા ભાજપ માટે માઠા સમાચાર આવ્યા છે. જેતપુર તાલુકા ભાજપ પ્રમુખ વેલજીભાઈ સરવૈયાનું વહેલી સવારે તેમના વતન ...
19