ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી સમાચાર
Written By
Last Updated : બુધવાર, 30 નવેમ્બર 2022 (23:21 IST)

ગુજરાત વિધાનસભાની ચૂંટણી-2022: પ્રથમ તબક્કામાં યોજાનાર મતદાન અંગે મહત્વની વિગતો

gujarat election
મતદાનની તારીખ: 01-12-2022
 
મતદાનનો સમયઃ
સવારે 08.00 થી સાંજે 05.00
 
કેટલા જિલ્લામાં મતદાન યોજાશેઃ
19(કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત)
 
કેટલી બેઠક માટે મતદાનઃ 89
 
કુલ ઉમેદવારોઃ 788
718 પુરૂષ ઉમેદવાર
70 મહિલા ઉમેદવાર
 
રાજકિય પક્ષોઃ
39 રાજકીય પક્ષો
 
કુલ મતદારો: 2,39,76,670
1,24,33,362 પુરૂષ મતદારો
1,1,5,42,811 મહિલા મતદારો અને 
497 ત્રીજી જાતિના મતદારો
 
18થી 19 વર્ષની વયના મતદારો:
5,74,560
 
99 વર્ષથી વધુ વય ધરાવતા મતદારોઃ 4,945
 
સેવા મતદારોઃ
કુલ 9,606
9,371 પુરૂષ 
235 મહિલા
 
NRI મતદારોઃ 
કુલ 163
125 પુરૂષ
38 મહિલાઓ
 
મતદાન મથક સ્થળો: 14,382 
3,311 શહેરી વિસ્તારોમાં અને 
11,071 ગ્રામ્ય વિસ્તારોમાં
 
મતદાન મથકો:
25,430
9,014 શહેરી વિસ્તારોમાં અને 
16,416 ગ્રામ્ય મતદાન મથકો
 
વિશિષ્ટ મતદાન મથકોઃ 89 મોડલ મતદાન મથકો,
89  દિવ્યાંગ સંચાલિત મતદાન મથકો,
89 ઈકો ફ્રેન્ડલી મતદાન મથકો,
611 સખી મતદાન મથકો,
18 યુવા સંચાલિત મતદાન મથકો
 
EVM-VVPAT: 34,324 BU, 
34,324 CU અને 
38,749 VVPAT
 
મોરબીની 65-મોરબીમાં 17 ઉમેદવારો હોવાથી 02 બેલેટ યુનિટ તથા, સુરતના લિંબાયતમાં 44 ઉમેદવારો હોવાથી 03 બેલેટ યુનિટ વપરાશે.
 
મતદાન સ્ટાફની વિગતઃ કુલ 1,06,963 કર્મચારી/અધિકારી
27,978 પ્રિસાઈડીંગ ઑફિસર્સ અને 
78,985 પોલીંગ સ્ટાફ
 
 
વોટર ઈન્ફોર્મેશન સ્લીપનું વિતરણઃ તમામ 19 જિલ્લાઓમાં
તા. 1 ડિસેમ્બરના રોજ ઉદ્યોગો-ધંધાના કામદારોને સવેતન રજા આપવામાં આવશે.
 
 
મતદારો માટે ઉપયોગી વેબસાઈટ્સ
 
1. National Voters Service Portal (NVSP) - www.nvsp.in
મતદાર યાદી ડાઉનલોડ કરવા અને મતદાર યાદીમાં પોતાનું નામ શોધવા માટે
e-EPIC ડાઉનલોડ કરવા માટે
તમારા મતવિસ્તારની વિગતો જાણવા માટે
તમારા વિસ્તારના BLO અને મતદાન નોંધણી અધિકારીની વિગતો મેળવવા માટે
 
2. મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી, ગુજરાતની વેબસાઈટ – ceo.gujarat.gov.in
ઉમેદવારોના ફોટોગ્રાફ્સ, શૈક્ષણિક લાયકાત, મિલકતો અને ગુનાહિત ઈતિહાસ સહિતની માહિતી મેળવવા માટે
મતદાન મથકોની યાદી અને મતદાર યાદી સંબંધિત માહિતી મેળવવા માટે
 
મતદારો માટે ઉપયોગી મોબાઈલ ઍપ
 
1. Voters Helpline App:
પોતાનું મતદાન મથક શોધવા માટે
ઉમેદવારની માહિતી મેળવવા માટે
તબક્કાવાર ચૂંટણી પરિણામો જાણવા માટે
EVM વિશેની વિગતો મેળવવા માટે
 
2. Know Your Candidate:
ઉમેદવારોના ફોટોગ્રાફ્સ, શૈક્ષણિક લાયકાત, મિલકતો અને ગુનાહિત ઈતિહાસ સહિતની માહિતી મેળવવા માટે
 
3. c-VIGIL App: આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાવવા
 
4. PwD App:
દિવ્યાંગ મતદાર તરીકે નોંધણી કરાવવા
વ્હિલચેરની સુવિધા મેળવવા માટે
પોતાના મતદાન મથકનું સ્થળ જાણવા