ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 8 ડિસેમ્બર 2022 (14:48 IST)

Election Result 2022 Social Media Reactions - ગુજરાતમાં ભાજપની જીત પર સોશિયલ મીડિયા પર બન્યા મીમ્સ

election news
ગુજરાત 24 વર્ષથી ભાજપનો ગઢ છે, પરંતુ આ વખતની જીત અલગ છે. આ ચૂંટણીએ ગુજરાતને ભાજપનો એવો કિલ્લો બનાવી દીધો છે, જેને આગામી એક-બે ચૂંટણી સુધી તોડવું અન્ય પક્ષો માટે ઘણું મુશ્કેલ બની જશે. અહીં બે રેકોર્ડ પણ બન્યા છે. ગુજરાતના ચૂંટણી ઈતિહાસમાં કોઈપણ પક્ષની પ્રથમ આટલી મોટી જીત છે. બીજું, કોંગ્રેસનું અત્યાર સુધીનું આ સૌથી ખરાબ પ્રદર્શન છે. આપ પાર્ટીનુ જે રીતે ગુજરાતમાં આગમન થયુ હતુ જેને જોતા લાગતુ હતુ કે આ પાર્ટી બીજેપીને જોરદાર ટક્કર આપશે પણ આપને 10 સીટ પણ મળી શકી નહી.  અહી જુઓ સોશિયલ મીડિયા પર ગુજરાત ઈલેક્શન રિઝલ્ટને લઈને બનેલા મીમ્સ