1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 8 ડિસેમ્બર 2022 (13:21 IST)

ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ 2022- ખીલ્યુ કમળ જીત્યું ગુજરાત

gujarat election
- સિદ્ધપુરમાં કાંગ્રેસના ચંદનજી ઠાકોરની જીત 
- રાધનપુરમાં ભાજપના લવિંગજી ઠાકોરની જીત 
- કુતિયાણામાં સપાના કાંધલ જાડેજાની જીત 
- પોરબંદરમાં અર્જુન મોઢવાડિયાની જીત 
- સી આર પાટીલને મળવા પહોચ્યા ભૂપેન્દ્ર પટેલ 
 
 
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 5 બેઠકોના પરિણામો આવી ગયા છે, જેમાંથી ભાજપે 4 બેઠકો કબજે કરી છે, જ્યારે કોંગ્રેસે એક બેઠક જીતી છે.
 
 
ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ 2022- ખીલ્યુ કમળ જીત્યું ગુજરાત 
- સિદ્ધપુરમાં કાંગ્રેસના ચંદનજી ઠાકોરની જીત 
- રાધનપુરમાં ભાજપના લવિંગજી ઠાકોરની જીત 
- કુતિયાણામાં સપાના કાંધલ જાડેજાની જીત 
- પોરબંદરમાં અર્જુન મોઢવાડિયાની જીત 
- સી આર પાટીલને મળવા પહોચ્યા ભૂપેન્દ્ર પટેલ 
-  કાંગ્રેસની ગુજરાતમાં અત્યાર સુધીની સૌથી ભૂંડી હાર 
- જેતપુર: ભાજપના જયેશ રાદડીયાની જીત
- ખંભાળિયામાં AAPને ઝટકો
 
12 રાઉન્ડના અંતે ભાજપ આગળ
 
ભાજપ ઉમેદવાર 7,956 મતે આગળ 
- મોરબી જિલ્લાની વિધાનસભાની ત્રણ બેઠક ઉપર ભાજપના ઉમેદવારો ની જીત, કાંતિભાઈ, જીતુભાઈ અને દુર્લભજીભાઈ આગળ
- ભવ્ય જીત બાદ સી.આર.પાટીલના નિવાસે પહોંચ્યા CM ભૂપેન્દ્ર પટેલ, મીઠાઈ ખવડાવી પાઠવી શુભેચ્છા