ગુરુવાર, 1 જાન્યુઆરી 2026
0

ગુજકેટની પરીક્ષાની તારીખો જાહેર, જિલ્લા કક્ષાના કેન્દ્રો પર ૩ એપ્રિલે લેવાશે પરીક્ષા

સોમવાર,જાન્યુઆરી 23, 2023
0
1
નવસારીના ચીખલી નજીક હાઇવે પર એક કાર અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માતના સમાચાર મળી રહ્યા છે. બંને વચ્ચે અકસ્માત થતા કારમાં સવાર ચાર લોકોનુ ઘટના સ્થળે જ મોત થયું હતુ. અકસ્માત થયેલી કાર ઈનોવા હોવાની માહિતી મળી રહી છે. ઉપરાંત આ અકસ્માતમાં અન્ય બે લોકો પણ ...
1
2

સુરત: 3 વર્ષની બાળકીના અપહરણના CCTV

સોમવાર,જાન્યુઆરી 23, 2023
સુરતના મહિધરપુરા વિસ્તારમાં અપહરણની ઘટના બની છે. બાળકીને રમાડવા આવતી મહિલાએ જ અપહરણ કર્યાનો આક્ષેપ કરાયો છે. જ્યારે અપહરણની ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે.
2
3
ભારતીય ક્રિકેટર્સએ સોમવારે ઉજ્જૈનમાં મહાકાલેશ્વરના દર્શન કર્યા. સૂર્ય કુમાર યાદવ, કુલદીપ યાદવ અને વૉશિંગતન સુંદર ભસ્મ આરતીમાં સામેલ થયા. મહાકાલનુ પંચામૃત પૂજન કર્યુ. ત્રણેયએ પોતાના સાથી ક્રિકેટર ઋષભ પંતના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના પણ કરી.
3
4
તમિલનાડુના અરક્કોનમમાં મંડીયામ્મન મંદિરમાં માયિલેરુ તહેવારનાઉત્સવ દરમિયાન ક્રેન પડી હતી. આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે. જ્યારે 9 લોકો ઘાયલ થયા છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ક્રેનના સંચાલકોની અટકાયત કરવામાં આવી છે. ઉત્સવમાં ક્રેનનો ઉપયોગ કરવાની ...
4
4
5
Budget 2023 એક ફ્રેબુરારીના રોજ દેશ સામે આવી જશે. અનેક સેક્ટર્સની પોતાની ડિમાંડ છે. આવામાં કમોડિટી સેક્ટર પણ અછૂતુ નથી. ભારતમાં કમોડિટી સેક્ટર ખૂબ મોટુ છે. જે બુલિયન સેક્ટરથી થતુ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ સુધી પહોંચી જાય છે
5
6
ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ ખાતે પીહા બીચ પર દરિયાકિનારે ફરવા માટે ગયેલા અમદાવાદના ત્રણ યુવકમાંથી બે યુવક અંશુલ શાહ અને સૌરીન પટેલનાં દરિયામાં ડૂબી જવાથી મોત થયા છે. અન્ય એક યુવક અપૂર્વ મોદીને તરતા આવડતું હોવાથી તે બચી ગયો હતો
6
7
બારાબાંકીમાં તહેસીલદારના ઠપકાથી દુખ થતા હૈદરગઢમાં આયોજીત સંપૂર્ણ સમાધાન દિવસના દરમિયાનજ કાનૂનગોના મુંશીએ પેટ્રોલ નાખીને આગ લગાવી નાખી. ગંભીર સ્થિતિમાં તેને લખનૌ હાયર સેંટર મેડિકલ કોલેજ રેકર કરી નાખ્યુ ચે. અત્યારે ઘટના પછી તાલુકામાં હોબાળો મચી ગયો. ...
7
8
આર્થિક સંકટમાં ડૂબેલા પાકિસ્તાન હવે ખરેખર અંધારામાં ગરકાવ થઈ ચુક્યો છે. દેશમાં પહેલા લોટ ખતમ થયો પછી ગેસ અને પેટ્રોલનુ સંકટ આવ્યુ અને હવે વીજળીનો વારો આવ્યો છે. સમાચાર આવી રહ્યા છે કે પાકિસ્તાનનો એક મોટો ભાગ સોમવારે સવારે અંધારામાં ડૂબી ગયો છે.
8
8
9
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર જગુદણ-મહેસાણા સ્ટેશનોની વચ્ચે ડબલ લાઇન કાર્ય અને મેહસાણા માં યાર્ડ રિમોડલિંગ કાર્ય હોવાને કારણે ટ્રેનો રદ રહેશે
9
10
મુખ્યમંત્રી ના સાસુ માતા શાંતાબેન નું મોડી રાત્રે અવસાન મુખ્યમંત્રીના સાસુ માતા શાંતાબેન ગાંધીનગર ના મુખ્યમંત્રી નિવાસ્થાને સાથે રહેતા હતા
10
11
હવામાન વિભાગે આજના દિવસ માટે અમદાવાદ સહીત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર કચ્છ અને ભાવનગરમાં કોલ્ડવેવની શક્યતા વ્યક્ત કરી
11
12
Rain Alert: વરસાદની ચેતવણી: હવામાન વિભાગે કડકડતી ઠંડી વચ્ચે વરસાદની ચેતવણી જારી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દેશના ઘણા ભાગોમાં હવામાનમાં પલટો આવવાનો છે. આગામી બે દિવસમાં પહાડોથી મેદાની વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ ...
12
13
અમેરિકાના મીડિયા રિપોર્ટો અનુસાર હાલ કૅલિફોર્નિયાની પોલીસ ગોળીબારની ઘટનાનો સામનો કરી રહી છે, જેમાં ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે.
13
14
વડોદરા શહેરના ગોત્રી જલારામ મંદિર પાસે આવેલી ચંદ્રમૌલેશ્વર સોસાયટીના એક મકાનમાં ગઈ સાંજે ગેસ લીકેજ બાદ આગમાં માતા-પુત્ર દાઝ્યાં હતાં. જેમાંથી પુત્રનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
14
15
ઇન્ડિયન એક્સ્પ્રેસના એક સમાચાર અનુસાર કેન્દ્ર સરકારે યૂટ્યૂબ અને ટ્વિટરને બીબીસીની ડૉક્યૂમૅન્ટરી ‘ઇન્ડિયા : ધ મોદી ક્વેશ્ચન’ શૅર કરનારી લિંકને હઠાવી લેવાનો નિર્દેશ આપ્યો છે.
15
16
આસામના મુખ્ય મંત્રી હિમંત બિસ્વા સરમાએ કહ્યું કે બોલીવૂડ અભિનેતા શાહરુખ ખાને તેમની ફિલ્મ ‘પઠાન’ની રિલીઝને લઈને તેમને ફોન કર્યો હતો.
16
17
ચંદ્ર પર પગ મૂકનાર બીજા વ્યક્તિએ 93 વર્ષની ઉંમરે ચોથા લગ્ન કર્યાં નીલ આર્મસ્ટૉંગની સાથે ચંદ્ર પર જનારા અંતરિક્ષયાત્રી બઝ એલ્ડ્રિને ચોથી વખત લગ્ન કર્યા છે.
17
18
તાલિબાન સરકારે કહ્યું કે દેશના અલગ અલગ પ્રાંતોમાં ઠંડીને કારણે મૃત્યુ થવાના સમાચારો મળી રહ્યા છે. લોકોએ આર્થિક નુકસાન પણ સહન કરવું પડી રહ્યું છે.
18
19
બિહારના કૈમુર જિલ્લાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયો (વાઈરલ વીડિયો)માં બે મહિલા પોલીસ એક વૃદ્ધને માર મારી રહી છે. લાઠીનો વરસાદ ઝડપથી થઈ રહ્યો છે. માર મારનાર વ્યક્તિ પૂછે છે, 'મારો વાંક શું છે ?'
19