રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 23 જાન્યુઆરી 2023 (09:29 IST)

અમદાવાદ મંડળની 4 જોડી પેસેન્જર સ્પેશ્યલ ટ્રેનો 23 જાન્યુઆરી થી 05 ફેબ્રુઆરી સુધી રદ્દ રહેશે.

train blast
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર જગુદણ-મહેસાણા સ્ટેશનોની વચ્ચે ડબલ લાઇન કાર્ય અને મેહસાણા માં યાર્ડ રિમોડલિંગ કાર્ય હોવાને કારણે  ટ્રેનો રદ રહેશે 
 
રદ્દ કરાયેલી ટ્રેનો
1. ટ્રેન નંબર 09481 મહેસાણા-પાટણ સ્પેશ્યલ (દૈનિક)
2. ટ્રેન નંબર 09483 મહેસાણા-પાટણ સ્પેશ્યલ (સોમવાર અને શુક્રવાર સિવાય અઠવાડિયામાં 5 દિવસ)
3. ટ્રેન નંબર 09484 પાટણ-મહેસાણા સ્પેશ્યલ (સોમવાર અને શુક્રવાર સિવાય અઠવાડિયામાં 5 દિવસ)
4. ટ્રેન નંબર 09476 પાટણ-મહેસાણા સ્પેશ્યલ (દૈનિક)
5. ટ્રેન નંબર 09491 મહેસાણા-વિરમગામ સ્પેશ્યલ (દૈનિક)
6. ટ્રેન નંબર 09492 વિરમગામ – મહેસાણા સ્પેશ્યલ (દૈનિક)
7. ટ્રેન નંબર 09369 સાબરમતી-પાટણ સ્પેશ્યલ (રવિવાર સિવાય દરરોજ)
8. ટ્રેન નંબર 09370 પાટણ-સાબરમતી સ્પેશ્યલ (રવિવાર સિવાય દરરોજ)