સોમવાર, 26 સપ્ટેમ્બર 2022
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified મંગળવાર, 28 જૂન 2022 (18:07 IST)

આ રીતે કરો WhatsApp Call પર કોલ રેકોર્ડિંગ, આ રહી સૌથી સરળ Trick

વોટ્સએપ પર ઓડિયો કોલ કરી કોઈ સાથે વાત કરી રહ્યા હોવ છો અને તમે તેને કોલ રેકોર્ડ કરવા માંગો છો, તો પ્રશ્ન એ ઉભો થાય છે કે આ કોલ રેકોર્ડ કેવી રીતે થશે. તો અમે તમને એનો સૌથી રસળ રસ્તો બતાવીશું. આ ટ્રિકથી તમારો વોટ્સએપ ઓડિયો કોલ (WhatsApp Call) આરામથી રેકોર્ડ થઈ જશે.     
 
તેના માટે CUBE CALL RECORDER ને ડાઉનલોડ કરવું પડે છે. App ઓપન કર્યા બાદ વોટ્સએપ (WhatsApp) પર જાવ અને જેની સાથે તમારે વાત કરવી હોય તેને કોલ કરો. જો તમને ક્યુબ કોલ વિજેટ દેખાઈ રહ્યું છે તો તેનો મતલબ કે તમારો ફોન રેકોર્ડ થઈ રહ્યો છે.