હવે તમે WhatsAppથી જાણી શકો છો કે આપને લોન મળશે કે નહીં. બેંક અને ફાઇનાન્સ કંપનીઓ આપના ક્રેડિટ સ્કોર કે સિબિલ સ્કોરને જોઈને લોન આપે છે. હવે તમે WhatsAppથી પોતાનો ક્રેડિટ સ્કરો ચેક કરી શકો છો. લોન લેવાની પ્રક્રિયા શું છે CASHeની મદદથી ઈન્સ્ટન્ટ લોનની સુવિધા મેળવવા માટે, યુઝર્સે...