સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: રવિવાર, 30 એપ્રિલ 2017 (10:55 IST)

Missed Call થી જાણો પેટ્રોલ-ડીઝલની કીમત

પેટ્રોલ- ઝલની કીમત એક મે થી દરરોજ નક્કી થશે તેથી તેલ કંપનીએ એવી વય્વસ્થા કરી રહી છે કે કોઈ માણસ તેમના શહરમાં કીમત જાણવા માતે મિસ્ડ કાળ પર જાણકારી મેળવી શકશે. 
દેશની સૌથી મોટી તેલ કંપની ઈંડિયમ ઑયલ કાર્પોરેશન (IOVL) ના એક વરિષ્ટ અધિકારી એ કીધું કે અમે જલ્દ એક નંબર જાહેર કરશે જેના પર મિસ્ડ કાલ 
આપવાથી તમારા શહરમાં પેટ્રોલ- ઝલની કીમત નો એસએમએસ તમારા મોબાઈલ પર આવી જશે તેણે કીધું કે તે સિવાય પેટ્રોલ પંપ પર ડિસ્પ્લે બોડ પર લાગી જશે જેના પર આજ ની કીમત હશે.