બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated :નવી દિલ્હી. , શુક્રવાર, 8 માર્ચ 2019 (10:38 IST)

Today's Rate of Petrol - આજે સ્થિર રહ્યા પેટ્રોલના ભાવ... ડિઝલના ભાવમાં 10 પૈસાનો ઘટાડો

આજે દેશની સૌથી મોટી સરકારી તેલ કંપની ઈંડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડે શુક્રવારે 8 માર્ચ 2019ના રોજ પેટ્રોલની કિમંત સ્થિર રાખ્યા તો બીજી બાજુ ડીઝલની કિમંતમાં 10 પૈસાનો કપાત કર્યો છે. આજે રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 71.94 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 67.54 રૂપિયા પ્રતિ લીટર વેચાય રહ્યુ છે. 
 
આ છે પેટ્રોલનો ભાવ - દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 72.24 રૂપિયા પ્રતિ લીટર રહ્યો.  કલકત્તામાં પેટ્રોલ 74.33 રૂપિયા પ્રતિ લીટર  છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ 77.87 રૂપિયા પ્રતિ લીટર અને  ચેન્નઈમાં પેટ્રોલ 74.02 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યુ છે. 
 
શહેર  પેટ્રોલના ભાવ ડીઝલના ભાવ 
દિલ્હી    72.24 રૂપિયા   67.54 રૂપિયા
મુંબઈ    77.87 રૂપિયા   70.76 રૂપિયા
કલકત્તા    74.33 રૂપિયા   69.33 રૂપિયા
ચેન્નઈ    74.02 રૂપિયા   71.38 રૂપિયા
આ છે ડીઝલનો ભાવ - આઈઓસીએલ માથી મળેલી માહિતી મુજબ દેશના ચાર મુખ્ય મહાનગરોમાં ડીઝલનો ભાવ 10 પૈસા પ્રતિ લીટરનો કપાત જોવા મળ્યો છે.  જ્યારબાદ દેશના ચાર મહાનગાર દિલ્હી, કલકત્તા, મુંબઈ અને ચેન્નઈમાં ડીઝલના ભાવ ક્રમશ 67.54, 69.33, 70.76, અને 71.38 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે.