રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : શનિવાર, 17 ફેબ્રુઆરી 2018 (12:11 IST)

Health- ગોળ અને ચણા સાથે ખાવાના 4 ફાયદા

ગોળ આરોગ્ય માટે બહુ જ ફાયદાકારી હોય છે. તેમાં પર્યાપ્ત માત્રામાં આયરન હોય છે. તેના સેવનથી લોહી સાફ હોય છે અને આ શરીરમાં હીમોગ્લોબિન વધારે છે. તેમાં સોડિયમ, વિટામિન, પોટેશિયમ, મિનરલ્સ અને કાર્બોહાઈડ્રેડ ભરપૂર માત્રામાં હોય છે. ચણા તમારા શરીરથી ગંદગીને ફૂર કરે છે અને આ ડાયબિટીજ, એનીમિયા વગેરેની પરેશાનીઓ દૂર કરવામાં બહુ સહાયક છે. આ બન્નેને સાથે ખાવાથી વધારે લાભ મળે છે.ideo જોવા માટે  webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscribe કરવા માટે લિંક પર જઈને subscribeનો લાલ બટન દબાવો 
 










Visit our Website :http://gujarati.webdunia.com/  
Like us on Facebook : https://www.facebook.com/  
Follow us on Twitter - https://twitter.com/  Follow us on instagram:https://www.instagram.com/webdunia.gujarati/

1. હાડકાઓ માટે ફાયદાકારી 
તેમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. તેનો દરરોજ સેવન કરવાથી હાડકાઓ મજબૂત હોય છે. ગઠિયાના રોગીઓ માટે આ બહુ જ ફાયદાકારી છે. 
2. મજબૂત દાંત 
તેમાં ફાસ્ફોરસની માત્રા ખૂબ વધારે હોય છે. તેનાથી દાંત મજબૂત હોય છે. અને આ દરેક ઉમ્રના લોકો માટે લાભકારી છે. 

3. તેજ મગજ 
આ બાળકો માટે ખૂબસારું આહાર છે. તેનો સેવન કરવાથી મગજ તેજ હોય છે કારણકે તેમાં વિટામિન સી ખૂબ માત્રામાં હોય છે. તેથી બાળકોને સ્નેક્સમાં ચણા ગોળ 
ખવડાવવાની ટેવ નાખો. 
4. સુંદરતા નિખારો 
તેમાં જીંક વધારે માત્રામાં હોય છે. નિયમિત રૂપથી તેનો સેવન કરવાથી ત્વચામાં ખૂબ નિખાર આવે છે. અને ત્વચાને ધૂપથી થતા નુકશાનથી પણ બચાવે છે.