Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાપાનના હોટલમાં કોમિક્સ ભણવા માટે રૂમ, એક દિવસનુ ભાડુ માત્ર 8000 રૂપિયા

બુધવાર, 6 માર્ચ 2024 (16:31 IST)
Japan Comics Room​: ભારતમાં કૉમિક્સનો ટ્રેડ ખૂબ જૂનૂ છે. બાળક કોમિક્સને ભણવુ ખૂબ પસંદ કરે છે. પણ આજકાલની દુનિયામાં લોકો ફોન કે ટીવી પર કાર્ટૂન જોઈ લે છે. કોમિક્સ ભણવા માટે બાળકો એકલતા રૂમ શોધે છે. 
 
Comics In Hotel’s Unique Rooms: ભારતમાં કોમિક્સનુ ટ્રેડ ખૂબ જૂનો છે. બાળક કોમિક્સને ભણવુ ખૂબ જ પસંદ કરે છે પણ આજકાલની દુનિયામાં લોકો ફોન કે ટીવી પર કાર્ટૂન જોઈ લે છે. કોમિક્સ ભણવા માટે બાળકો એકલતા રૂમ શોધે છે. પણ જાપાનમાં કઈલ જુદો જ ટ્રેડ જોવા મળે છે. જાપાનમાં આજે પણ બાળક કોમિક્સ ભણવુ પસંદ કરે છે આટલુ જ અહીં એક એવુ હોટલ બનાવ્યો છે જ્યાં લોકો કોમિક્સ ભણવા માટે રૂમ બુક કરે છે. આખુ નુ આખુ રૂમ કોમિક્સથી ભરેલુ હોપ્ય છે. માંજા  પ્રિંસ હોટલ નામથા પ્રખ્યાત માંજા ઓનસેટ રિસોર્ટમાં સ્થિત છે. ત્યાં બે ખાસ રૂમ છે જે કામિક્સ લવર્સને આખો દિવસ આરામથી બેસીને કોમિક્સ ભણવાના અવસર આપે છે. 
 
તેણે લોકોએ કોમિક્સ રૂમ નામ આપ્યુ છે. આ કોમિક રૂમ્સમાં 74 પ્રકારની 2000થી વધારે કોમિક્સ છે. જેમાં નવી રિલીઝથી લઈને જૂની ક્લાસિક કૉમિક્સ પણ શામેલ છે . અહીં "ઓશીનો કો" જુજુત્સુ કૈસેન અને રૂકીઝ જેવી કોમિક્સ મળશે. હોટલના એક રિપ્રેજેંટેટિવએ કહ્યુ અમે એચ્છે છે કે અમારા મેહમાન આસપાની ચિંતા કર્યા વગર કોમિક્સની દુનિયામાં ખોવાઈ જાય 
 
એક દિવસ રોકાવવાના ભડુ 8 હજાર રોપિયા 
કોમિક રૂમ્સ હોટલના એક કર્મચારીના મગજની ઉપજ છે. જે પોતે પણ કોમિક્સના દીવાના છે. આ હોટલના કોમિક્સ રૂમસને મંજા કહેવાય છે. 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

શાહરૂખ ખાને હિંદુ રીતિ રીવાજો મુજબ કરી પૂજા, બાળકો પણ જોવા મળ્યા તલ્લીન, ઈન્ટરનેટ પર છવાયો વિડીયો, ફેંસ થયા ગદ્દગદ્દ બોલ્યા - અસલી સુપરસ્ટાર

હેલ્થકેયર બ્રાંડે મંજુરી વગર આર માઘવનનો વીડિયો વાપર્યો, મૈડીને આવ્યો ગુસ્સો, મોકલી લીગલ નોટિસ

ગુજરાતી જોક્સ - અંગ્રેજી

ગુજરાતી જોક્સ - એક રૂપિયાનું પેટ્રોલ નાખો

ગુજરાતી જોક્સ - English ની નબળાઈ

આગળનો લેખ
Show comments