મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 28 જૂન 2022 (11:28 IST)

નેપાલ સરકારએ કાંઠમાંડુમાં પાણી પુરી પર લગાવ્યો બેન જાણો શુ છે કારણ

નેપાલ સરકારએ રાજધાની કાઠમાંડુમાં આવ્ય પ્રતિબ્વંધ લગાવ્યો છે જેને સાંભળીને બધાને હેરાની હોય છે. હકીકતમાં અહીં સ્વાસ્થય મંત્રાલયએ કાઠમાંડુના એલએમસીમાં પાણીપુરી પર બેન લગાવી દીધુ છે. ઘાટીના લલિતપુર મેટ્રોપિલિયન સિટીમાં હેજાના કેસ વધ્યા પછી આ નિર્ણય કરાયુ છે. દાવો કરાયો છે કે પાણીપુરીના વપરાશ પર બેન લગાવી દીધુ છે. ઘાટીના લલિતપુર મેટ્રોપિલિટન સિટીમા હૈજાના કેસ વધ્યા પછી આ નિર્ણય કરાયુ છે દાવો કરાયુ છે કે પાણી પુરીના ઉપયોગ થતા પાણીમાં કોલેરી બેક્ટીરિયા મળ્યુ છે. 
 
મ્યુનિસિપલ પોલીસ ચીફ સીતારામ હચેતુના મુજબ ભીડભાડ વાળા વિસ્તાર અને કોરિડોર એરિયામાં પાણીપુરીના વેચાણ પર પ્રતિબંધ લગાવવાની પૂર્ણ તૈયારી કરી છે. તેમનો કહેવુ છે કે પાણી પુરીના કારણે હૈજાના કેસ વધવાનો ખતરો છે.