શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : શનિવાર, 19 ફેબ્રુઆરી 2022 (13:56 IST)

12 વર્ષની ઉંમરે અહીં છોકરી બની જાય છે છોકરો

દુનિયામાં ઘણા એવી ઘટના બને છે જેના પર વિશ્વાસ કરવુ મુશ્કેલ થઈ જાઉઅ છે. આજે અમે તમને એક એવુ ગામ વિશે જણાવીસ્જ જ્યાં 12 વર્ષ પછી છોકરી,  છોકરા બની જાય છે. 

 એક ગામમાં તો છોકરી 12 વર્ષની થાય એટલે છોકરામાં પરીવર્તિત થઇ જાય છે.  આ ગામને સ્થાનિક લોકો શ્રાપિત ગામ સમજે છે. ગામ લોકો તો એવું માનવા લાગ્યા છે કે આ કોઇ બૂરી આત્માના કારણે થાય છે.
 
જણવીએ કે અહીં લોકો 'ગ્વેદોચે'  (Guevedoces) કહીને બાળકોને બોલાવે છે, જે સારા શબ્દો માનતા નથી. તેના શાબ્દિક અર્થ '12 વર્ષની ઉંમરે લિંગ છે. બાયોલોજિકલ્સ 'સુડોહર્મફ્રેડાઇટ'