પપ્પા - બેટા બે પથારી કેમ કરી છે ?
પુત્ર - પપ્પા ઘરે બે મહેમાન આવવાના છે ?
પપ્પા - કોણ-કોણ ?
પુત્ર - એક મારી મમ્મીના ભાઈ અને બીજા મારા મામા
પપ્પા - તો એક પથારી હજુ કર, મારો સાળો પણ આવવાનો છે
સલામત સ્વીટ્સમાં આપનું સ્વાગત છે, મને કહો કે તમને શું જોઈએ છે?" સરદારે કહ્યું, "મીઠાઈ જોઈએ છે." "લાડુ માટે એક દબાવો, રસગુલ્લા માટે બે દબાવો, કાજુ કતલી માટે ત્રણ દબાવો, ગુલાબ જાંંબુ માટે ત્રણ દબાવો.