રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શુક્રવાર, 19 એપ્રિલ 2019 (11:50 IST)

ગુજરાતી જોક્સ - મોદી મામા

મમ્મી - બેટા લેશન કરી લે નહીતર સ્કુલવાળા કાઢી મુકશે .. 
છોકરો - હુ તો ફકીર છુ.. ગમે ત્યા થેલો લઈને નીકળી જઈશ.. 
મમ્મી - નાલાયક.. આવુ કોણ શીખવાડે છે તને 
છોકરો - મોદી મામા