1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: રવિવાર, 26 જાન્યુઆરી 2020 (14:12 IST)

ગુજરાતી જોક્સ- ગામડાની પત્ની પતિનુ નામ નહી લે તો..

ગામડાની પત્ની આધાર કાર્ડ બનાવા ગઈ 
 
ઓપરેટર- તમારા પતિનુ નામ બોલો 
 
સ્ત્રી - પતિનુ નામ ન લેવાય એટલે કહ્યુ
3 ગન + 3 ગન 
 
ઓપરેટર - આ કેવું નામ 
 
પાછળ એક કાકાએ જણાવ્યું 
3 ગન + 3 ગન એટલે કે 6ગન (છગન)