Jokes-કાલે રસ્તામાં શાળામાં સાથે ભણનારી છોકરી જોવાઈ Updated: Thu, 16 Jan 2020 (12:34 IST) google-news પપૂએ પૂછ્યું- તને યાદ છે અમે શાળામાં સાથે ભણતા હતા? છોકરીએ જવાબ આપ્યું- ભણતી તો હું હતી, તૂ તો મુર્ગો બનતો હતો...